તમારા પણ થયા છે નવા નવા લગ્ન, આવી રીતે રાખો પોતાના પાર્ટનરને ખુશ

આજના યુવાનોનું માનવું છે કે અરેન્જ મેરેજ બોરિંગ હોય છે. પરંતુ તેમા કોઇ સચ્ચાઇ નથી. આ માત્ર એક ગેરસમજ છે. તે આપણા પર નિર્ભર રહે છે કે આપણે તે સંબંધને કેવો બનાવીએ છીએ. દરેક સંબંધને જીવવા માટે એક અલગ રીત હોય છે. જો તમે અરેન્જ મેરેજ કરવા જઇ રહ્યાં છો, તો તમારા માટે કેટલીક અમેજિંગ અને ફ્રેન્ડલી ટીપ્સ છે. જે જાણીને તમે તમારા અરેન્જ મેરેજને શાનદાર બનાવી શકશો.

પાર્ટનર બદલવાની કોશિશ ન કરો
દરેક સબંધમાં એક બીજાને સમજવામાં સમય લાગે છે. પોતાના પાર્ટનરને પોતાના અનુસાર ઢાળવાની જલ્દબાજી ન કરો, તેનાથી સબંધ બગડી શકે છે. તેમને થોડો સમય આપો, જેનાથી તમે એકબીજાને સમજી શકશો. જેનાથી તમે અને તમારા પાર્ટનર એક સારૂ લગ્નજીવન જીવી શકશો.

સમય આપો
પોતાના કામ અને પરિવાર સાથે પોતાના પાર્ટનર અને પોતાના નવા સબંધને રોજ થોડો સમય જરૂર આપો, તેમની સાથે ફરવા જાઓ, સમય વિતાવો, એક બીજાને સ્પેશિયલ ફીલ કરાવવાની કોશિશ કરો, તેનાથી સબંધ વધારે મજબૂત થશે.

ફરિયાદ ન કરો
અરેન્જ મેરેજમાં દરેક વ્યક્તિ એ વાતને લઇને દબાણમાં રહે છે કે આ નવો સંબંધ સારી રીતે ચાલે, તેમા કોઇ વાતો એવી હોય છે જે ઘણીવાર પસંદ આવતી નથી, પરંતુ તેની ક્યારેય ફરિયાદ ન કરે, ક્યારેક ક્યારેક પોતાની આદતો સાથે સમજૂતી કરવી પડી શકે છે. એટલા માટે ફરિયાદ ન કરીને પોતાના પાર્ટનર સાથે વાત કરો.

સન્માન કરો
ભલે સંબંધમાં ગમે તેટલી પરેશાનીઓ આવે, પરંતુ પાર્ટનરની ઇજ્જત જરૂર કરો, એવું ના થાય કે મિત્રો અને પરિવારની સામે પોતાના પાર્ટનરની હાંસી ઉડે, તેનાથી માત્ર ગેરસમજ અને દૂરિયા વધે છે.
પાર્ટનર તરફથી પણ વિચારો
ઝઘડો થવા પર પોતાના પાર્ટનર પર ગુસ્સે થવાની જગ્યાએ તે કારણોને સમજવાની કોશિશ કરો, જેના કારણે આ પરિસ્થિતિ ઉત્પન્ન થઇ છે. આવા સમયે વ્યક્તિએ શાંત રહીને વિચારવાની જરૂર છે. પોતાને પાર્ટનરની જગ્યાએ રાખીને જરૂર વિચારો, જેનાથી તમારા સંબંધની દૂરી ઓછી થઇ શકે.

એકબીજાના વખાણ કરો
લગ્ન બાદ ક્યારેક એવો સમય આવે છે. જેમાં તૈયાર થઇને અથવા નવું કંઇક પહેરવા પર પોતાના પાર્ટનરના વખાણ જરૂર કરો, તેનાથી નવા સંબંધમાં ઉર્જા આવે છે.
વિશ્વાસ કરો
હંમેશા પોતાના પાર્ટનર પર વિશ્વાસ કરો અને તેમને જણાવો કે તેમના પર પુરો ભરોસો કરે છે. દરેક સંબંધમાં મજબૂતી માટે વિશ્વાસ જરૂરી હોય છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021