તમારા પણ સપનામાં આવે છે આ જાનવર, તો સમજી જાઓ કે જલ્દી થવાના છો આપ માલામાલ…

સ્વપ્ન શાસ્ત્ર કહે છે કે સપનામાં ભૂત, વર્તમાન અને ભવિષ્યની ઘટનાઓના સંકેત આપે છે. ઘણીવાર આપણે પોતાના સપનામાં જાનવર અને પશુ-પક્ષીઓને જોઇએ છીએ. આ પ્રકારના સપનાનો સંબંધ આપણા ભાગ્ય પર હોય છે. માન્યતા છે કે જો આપણે કેટલાક વિશેષ જાનવરો અને પશુ-પક્ષીઓ સપનામાં જોઇએ છીએ. તો તેનો સંકેત આપણને ભવિષ્યમાં ધન મળવાથી થાય છે.

હિન્દૂ ધર્મમાં ગાયને પૂજનીય માનવામાં આવે છે. માન્યતા અનુસાર, ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં ગાયને જોવી ખુબ જ શુભ હોય છે. તેનો અર્થ થાય છે કે વ્યક્તિને ચારેય દિશામાં સફળતા મળનારી છે. ગાયના અલગ અલગ પ્રકાર જોવાનો મતલબ પણ અલગ અલગ હોય છે. જો તમે સપનામાં ગાયનું દૂધ જોવો છો. તો સુખ સમૃદ્ધિ આવનારી છે. જ્યારે તમે ચિત્તકારી ગાય જોવો છો. તો સૂદ વ્યાજના વ્યાપારમાં લાભ મળવાનો સંકેત હોય છે.

સપનામાં હાથી દેખાવો ખુબ જ શુભ માનવામાં આવે છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં હાથી જોવા મળે તો સમજી લો કે આવનારા સમયમાં તમને એશ્વર્ય અને સમૃદ્ધિ મળવાની છે. પરંતુ આ સપના જોયા બાદ તમારા તાત્કાલિક એક ઉપાય કરવો જોઇએ. તમારા માતા મહાલક્ષ્મીના મંદિરમાં હાથિની પ્રતિમાં અર્પિત કરવી જોઇએ.

સ્વપ્ન વિચાર અનુસાર જો તમે સપનામાં ઉલ્લુને જોવો છો. તો સમજો કે તમારા પર આવનારા દિવસોમાં માતા લક્ષ્મીની કૃપા વરસવાની છે. ધાર્મિક માન્યતા અનુસાર ધનની દેવી માતા લક્ષ્મીનું વાહન ઉલ્લુ છે. એવામાં સપનામાં ઉલ્લુ જોવા મળવું ધન પ્રાપ્તિનો સંકેત માનવામાં આવે છે. આ સપના જોયા બાદ તમારે માતા લક્ષ્મીના મંદિરમાં લાલ રંગનું વસ્ત્ર અર્પિત કરવું જોઇએ.

સપનામાં માછલી દેખાવી
શાસ્ત્રોમાં માછલીને માતા લક્ષ્મીનું આગમનનું સૂચક માનવામાં આવે છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર જો તમને સપનામાં માછલી જોવા મળે તો જલ્દી તમારા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા વરસવાની છે. આ પ્રકારે સ્વપ્નમાં આપ કોઇ પણ વૃક્ષ પર ચઢી રહ્યાં છો તો તમને અચાનક ધન પ્રાપ્તિ થઇ શકે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021