તમે કયારેય નહીં જોઈ હોય ગોલ્ડ હોટેલ, જુઓ સૂવર્ણ હોટેલનો અદ્દભૂત નજારો

વિશ્વરભરમાં આમ તો ઘણી ફાઈવ સ્ટાર હોટલો આવેલી હોય છે. પરંતુ આ હોટલ વિશ્વભરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. વિશ્વભરમાં કોરોનાનો કહેર યથાવત્ત છે, જેમાં ઘણાં લોકોને ખાવાના પણ ફાફાં છે. ત્યારે કોરોના મહામારીના વચ્ચે હનોઈમાં ગોલ્ડથી બનેલી એક હોટલ ખુલ્લી છે. જેમની ચર્ચા આખા જગમાં થઈ રહી છે. તો આજે જાણીએ શું ખાસ છે સોનાથી બનેલી હોટલમાં

વિયતનામમાં સૂવર્ણથી બનેલી હોટલ શરૂઆત થઈ છે. કહેવામાં આવે છે કે વિશ્વભરમાં અત્યા સુધી એકપણ ગોલ્ડ હોટલ નથી બની. આ પહેલી હોટલ છે જે સંપૂર્ણ સૂવર્ણથી બનાવવામાં આવી છે. તમને જાણીને મુશ્કેલી થશે કે ડોલ્સ હનોઈ ગોલ્ડનના નામથી બનેલી આ હોટલની લોબી 24 કેરેટ ગોલ્ડથી બનેલી છે. જેમની કિંમત 200 મિલીયન ડોલર છે.

હોટલ રૂમથી લઈને પુલ,વાસણ,ફૂવારો સહિત ટોયલેટ ગોલ્ડથી બનાવેલું છે. કહેવામાં આવે છે કે આ હોટલના 25માં માળેથી આખું શહેર પણ દેખાય છે. હોટલ માલિકની માનવામા આવે તો અહીં આવી રહેલા લોકો આ શાહી નજારાને ખૂબ પસંદ છે. અહી આવતા લોકોનું કહેવું છે કે આ એક અદ્દભૂત અને અલદ અનુભવ છે.

સૂવર્ણથી બનેલી આ હોટલ ઘણીં મોંઘી હશે. આ હોટલમાં એક રાત પસાર કરવા માટે આશરે 250 ડોલર ખર્ચ કરવો પડે છે. સામાન્ય લોકો માટે આ અત્યંત મોંઘી છે પરંતુ અમીર લોકો આ હોટેલમાં આનંદ જરૂર માણી શકે છે.

હોટેલ માલિકના જણાવ્યા મુજબ, અત્યાર સુધી જેટલા પણ લોકો આ હોટેલમાં આવ્યાં છે અને સમય વિતાવ્યો છે તે પોતાને નસીબદાર સમજી રહ્યાં છે. લોકો કહે છે કે આ હોટલ હેઠળ તે પણ અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંના જેવી લાઈફ જીવી શકે છે. ડોનાલ્ડ ટ્રંપને સૂવર્ણથી બનેલી વસ્તુ સાથે અત્યંત લગાવ છે.

 

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021