Categories: હેલ્થ

તમે નહીં જાણતા હોય કોરોના વાયરસના આ ત્રણ સ્ટેજ, કેવી રીતે ફેલાવે છે ઇન્ફેક્શન…

વૈજ્ઞાનિકોએ દર્દીઓમાં કોરોના વાયરસની પ્રગતિના ત્રણ અલગ અલગ તબક્કા વિશે જણાવ્યું છે. ડોક્ટરો દ્વારા સંક્રમણના આ તબક્કા અનુરૂપ તેમના લક્ષણોના આધારે દર્દીની સારવાર કરે છે. વૈજ્ઞાનિકો અનુસાર, ઇટલીમાં ફ્લોરેન્સ વિશ્વ વિદ્યાલયના કોવિડ-19 સંક્રમણના ત્રણ અલગ અલગ તબક્કા, લક્ષણોની સાથે તે લોકોમાં જોવા મળ્યા છે. જે આ ઘાતક બીમારી માટે સકારાત્મક પરીક્ષણ કરે છે. સંશોધનકર્તાએ કહ્યું કે SARS-CoV-2, નોવેલ કોરોના વાયરસ જે COVID-19નું કારણ બને છે. સંક્રમિત વ્યક્તિના નાક અથવા મોઢામાં રહેલી બુંદોના માધ્યમથી સંક્રમિત થાય છે. જ્યારે તેમને ખાંસી, છીંક અથવા કેટલાક મામલે થાય છે.

પ્રથમ તબક્કો
વાયરસ શરીરની અંદર જગ્યા બનાવે છે. અને લોકોને તેના સામાન્ય લક્ષણોને સામાન્ય શરદી અથવા ફ્લૂ સમજીને કન્ફ્યૂઝ થઇ શકે છે.

બીજો તબક્કો
આ તબક્કામાં આપણી ઇમ્યુનિટી સિસ્ટમ ધીરે ધીરે નબળી થવા લાગે છે. અને પ્રાથમિક રૂપથી શ્વસન લક્ષણ જેવા કે સતત ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ અને ઓક્સિજનનું સ્તર ઓછું થાય છે. વિશેષ રૂપથી લોહીના ગંઠાઇ જવાની સાથે બીજા તબક્કામાં પ્રમુખ હોઇ શકે છે.

ત્રીજો તબક્કો
હાઇપર ઇન્ફ્લેમેટરી તબક્કો ત્યારે થાય છે જ્યારે આપણા હ્રદય સહિતના અંગો પર તેની અસર થાય છે. આ તબક્કામાં અભ્યાસમાં ઉલ્લેખ કરાયો છે કે સાઇટોકિન તૂફાન- જ્યાં શરીર પોતાના સ્વયંના ટિશ્યુ પર હુમલો કરે છે. જોકે બીમારીના ત્રણ તબક્કામાં ઓવરલેપ થઇ શકે છે.

વૈજ્ઞાનિકોએ કહ્યું કે દર્દીઓની વ્યક્તિગત સારવાર માટે પ્રત્યેક તબક્કાને ઓળખવો મહત્વપૂર્ણ છે. COVID-19 સાથે લોકોની સારવાર માટે ઉપયોગ કરવામાં આવતી દવાઓ સાથે સુરક્ષા અને પ્રભાવશીલતા માટે તપાસ ચાલું છે. સંશોધનકર્તાએ કહ્યું કે આ પ્રયોગાત્મક ઉપાયોનું મુલ્યાંકન આ વિશિષ્ટ રોગના તબક્કાના આધાર પર કરવું જોઇએ. અને તેની સાથે એ પણ જાણવું જોઇએ કે શરીરની અંદર શું થઇ રહ્યું છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021