Categories: હેલ્થ

તાત્કાલિક વજન ઘટાડવું થયું આસાન, આ પદ્ધતિ અપનાવવાથી ચમત્કારીક રીતે શરિર બનશે સ્લિમ

વજન ઘટાડવા લોકો નવી-નવી એક્સસાઇઝ અને ડાઇટિંગ અપનાવે છે. પરંતુ આજકાલ લોકોમાં રિવર્સ ડાઇટિંગનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. શું ખરેખર આ ડાઇટિંગ ફાયદાકારક છે.આ એક એવી તકનીક છે. જેનો ઉપયોગ બોડી બિલ્ડરો, એથ્લેટ્સ વજન ઘટાડવા દરમિયાન એનર્જીના લેવલને વધારવા માટે કરે છે. ચાલો તમને જણાવીએ શું છે રિવર્સ ડાઇટિંગ અને કેવી રીતે કાર્ય કરે છે.

શું છે રિવર્સ ડાઇટિંગ?
રિવર્સ ડાઇટિંગ એક એવો ડાઇટ પ્લાન છે જે ધીરે ધીરે કેલેરીનું પ્રમાણ વધારે છે. સાથે જ તેનાથી મેટોબોલિજ્મ બૂસ્ટ થાય છે. અને વજન ઘટાડાની પ્રક્રિયા તેજ થાય છે. જો તમે તમારી જૂની ડાઇટ સાથે વજન ઘટાડવા માગો છો તો પણ તમારા માટે આ ફાયદાકારક છે.

બોડી બિલ્ડર્સમાં વધારે ફેમસ છે આ ડાઇટ
આ ડાઇટ બોડી બિલ્ડર્સ અને એથ્લેટ્સમાં વધારે પોપ્યુલર છે. કારણ કે તેનાથી એનર્જી લેવલ બની રહે છે. સાથે જ વજનને પણ મેન્ટેન રાખે છે. એક્સપર્ટના અનુસાર તેનાથી ભૂખ ઓછી લાગે છે. જેનાથી તમે ઓવરઇટિંગથી પણ બચી શકો અને વજન ઘટાડવા મદદ મળે છે.

રિવર્સ ડાઇટિંગ કેવી રીતે કરે છે કામ?
મોટાભાગે ડાઇટ પ્લાનમાં કંઝ્યુમ કરવામાં આવેલી કેલેરીથી વધારે કેલેરી બર્ન કરવા પર ધ્યાન આપવામાં આવે છે. પરંતુ કેલેરીનું સેવન ઓછું કરતા વખતે તમારી વર્કઆઉટ અથવા તીવ્રતા વધારવા પર વધુ ધ્યાન આપવામાં આવે છે.

કેવી રીતે કરશો રિવર્સ ડાઇટિંગ?
રિવર્સ ડાઇટિંગમાં તમારે સામાન્ય ઇનપુટથી 50થી 100 કેલેરી લેવાની હોય છે. જેને 4-10 વીક સુધી ફોલો કરવાની હોય છે. પરંતુ ધ્યાન રાખવું કે આ દરમિયાન તમારૂ પ્રોટીન ઇનટેક એક સમાન હોય, તેની સાથે નોન એક્સેસાઇઝ એક્ટિવિટી રીતે વાત કરવી, ચાલવું અને સામાન્ય કામ પણ કરતા રહો. જેથી કેલેરી લેવલ બેલેન્સ થઇ શકે.

વજન ઘટાડવા માટે મદદરૂપ છે રિવર્સ ડાઇટિંગ?
રિવર્સ ડાઇટિંગ દ્વારા અનહેલ્દી ફૂડને ખાવાની ઇચ્છા ઓછી થાય છે. એવામાં જોવા જઇએ તો વજન ઘટાડવા માટે સારૂ છે. તેનાથી મેટાબોલિજ્મ બૂસ્ટ થાય છે. અને ડાઇટિંગ બાદ ફરી વજન વધવાનો ખતરો પણ રહેતો નથી. જોકે તેના પર સંપૂર્ણ ભરોસો પણ કરી શકાય નહીં.

આ ડાઇટિંગથી શું શું ફાયદો થાય છે?
* કેલેરી ઇનટેક વધતા તમારા મેટાબોલિજ્મ મજબૂત થાય છે. જેના કારણે નોન એક્સસાઇઝ એક્ટિવિટી શર્મોજેનેસિસ દ્વારા કેલેરી બર્ન કરવામાં આવે છે. જેમા ચાલવું વાત કરવા જેવી બાબતો શામેલ છે.
* રિવર્સ ડાઇટિંગ તમારા લેપ્ટિન હોર્મોનને યોગ્ય રાખવામાં મદદ કરે છે. જે વજનને કંટ્રોલ કરે છે.
*  વધારે કેલેરી ઇનટેકથી તમે પોતાને અનર્જેટિક અનુભવ કરશો. તેના કારણે તમારો મૂડ પણ સારો રહે છે. સાથે તમારૂ કોન્સનટ્રેશન પણ વધે છે.

અનેક નુકસાન પણ થાય છે
આની મદદથી તમે કેટલાક સમય સુધી વજન ઘટાડી શકો છો. પરંતુ તેનો તમારા મોટાબોલિજ્મ પર ખરાબ અસર પડે છે. વધારે તેજ મેટાબોલિજ્મ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. અને બની શકે કે તમે તમારા ડાઇટિંગ રૂટીન પર પરત ફરવા માગો છો તો તે પણ સંભવ ન થાય.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021