Categories: મનોરંજન

તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં ખુશીનો માહોલ, 9 મહિના પછી આ પાત્રથી થઈ ઘર વાપશી.. જાણી લો કોણ?

ટેલિવિઝનનો સૌથી પ્રખ્યા શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ દિવસો ખુબ ચર્ચામાં છે. ઘરે ઘરે જોવા મળતું આ સીરિયલ લોકોને ભરપૂર મનોરંજન કરવાની રહ્યાં છે. સાથે જ શોના દરેક પાત્ર પણ લોકોના ખૂબ જ ફેવરિટ હોય છે. શોના દરેક પાત્રએ દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે, પણ આ શોને અમુક પાત્રએ અલવિદા કહી દીધું છે ત્યારે નવા લોકો તારાક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો સાથે જોડાઈ ગયાં છે, આ દરિયાન શોના દર્શકો માટે ગુડ ન્યૂઝ આવ્યાં છે.

ઘણાં સમયથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોથી દૂર રહેલા ધન્યશ્યામ નાયક એટલે કે નટ્ટૂ કાકા ફરી શોમાં વાપસી કરી રહ્યાં છે. ધનશ્યામ નાટક આ શોમાં 9 મહિનાથી દૂર હતા જે ટૂંક સમયમાં તારક મહેતાના આગામી એપિસોડમાં જોવા મળશે. એક ઈન્ટરવ્યૂમાં ઘનશ્યામ નાયકે જણાવ્યું કે તેઓ ઘણા લાંબા સમયથી સર્જરીને કારણે શૂટિંગથી દૂર હતા. પરંતુ હવે તેઓ એકદમ સાજા થઈ ગયા છે અને શોમાં શૂટિંગ શરૂ કરી દીધું છે.

 

તમને જણાવી દઈએ કે, ઘનશ્યામ નાયકે 16 માર્ચે છેલ્લીવાર શોમાં શૂટિંગ કર્યું હતું. પરંતુ કોરોના વાયરસને કારણે લાગેલા લોકડાઉન પછી અત્યાર સુધી તેઓ શૂટિંગ કરી શક્યા નહોતા અને હવે આ લાંબા સમય બાદ તેઓ ફરી શોમાં વાપસી કરી રહ્યા છે. એવામાં ટૂંક સમયમાં અપકમિંગ એપિસોડ્સમાં નટ્ટૂ કાકા જોવા મળશે.

 

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021