તુલસીના પાનથી મળશે ચહેરાના ડાઘ-ધબ્બાથી છુટકારો, બસ આ રીતે કરો ઉપયોગ

તુલસીની પૂજાનું દેશમાં આગવું મહત્વ છે. પ્રાચીન કાળથી જ તેને ઔષધીય છોડ માનવામાં આવે છે. તેમાં સામેલ ઔષધીય ગુણોના લીધે શરદી-ખાંસીથી લઈ ઈન્ફેક્શનને ઠીક કરવામાં તેનો ઉપયોગ થાય છે, પરંતુ શું તમે જાણો છો કે તેના પાનને રોજ ચહેરા પર લગાવવાથી અનેક સ્કિન સમસ્યાથી છુટકારો મળવી શકાય છે. આવો જાણીએ તુલસીના પાનનો ઉપયોગ કરવાની રીત જેનાથી તમારી ત્વચાની સમસ્યા દૂર થઈ જશે.

 

1. પિગ્મેન્ટેશનમાં ફાયદાકારક
પિગ્મેન્ટેશન (ખીલ)ના કારણે ચહેરો ખૂબ ખરાબ દેખાવા લાગે છે. તો તુલસીના પાનનો ઉપયોગથી સ્કિન પિગ્મેન્ટેશનને ઠીક કરી શકાય છે. આ માટે તુલસીના પાન અને લીબુંનો રસ મિક્ષ કરી ચહેરા પર લગાવી શકાય છે. આ માટે 1 ચમચી તુલસીની પેસ્ટ લો. તેમાં આડધો લીબુંનો રસ ઉમેરો. આ પેસ્ટને પોતાના ચહેરા પર લગાવો. ચહેરો સુકાયા બાદ તેને પાણીથી ધોઈ લો. આથી તમારો ચહેરા પર પડેલા પિગ્મેન્ટેશન અને ડાર્ક સર્કલ દૂર થઈ જશે.

 

2.ડ્રાઈનેસને કરો દૂર
તુલસી ત્વચાને કોમળ બનાવે છે. આ માટે એક કપ તુસલી પાન ક્રશ કરી તેમાં એક ચમચી દહી અને એક ટૂકડો કાકડીનો ક્રશ કરી નાંખી દો. તેને આખા ચહેરા પર લગાવો અને પછી અડધી કલાક બાદ હળવા હાથથી મસાજ કરી ચહેરાને ચોખા પાણીથી ધોઈ લો.

 

3. ડાઘ-ધબ્બાને મટાડે
જો તમારા ચહેરા પર ડાઘ-ધબ્બા છે તો તેને તુલસીની મદદથી દૂર કરી શકાય છે. એટલા માટે તુલસીના પાનને ક્રશ કરી લો અને તેમાં 1 ચમચી દૂધની ક્રીમ મિક્ષ કરી પેસ્ટ બનાવી લો. 30 મીનિટ સુધી ચહેરા પર લગાવી રાખો અને પછી શુદ્વ પાણીથી ધોઈ લો.

 

4. ચહેરા પર લાવો ચમક
તમે પણ ચહેરો પર નિખાર લાવવા ઈચ્છો છો તો રોજ તુલસી પાન લગાવવાથી ફાયદો થશે. તેના માટે તુલસીના પાનને પીસી તેમાં 1 ચપટી હળદર મિક્ષ કરો. હવે આ પેસ્ટને આખા ચહેરા પર લગાવો. સુકાયા બાદ ચહેરાને સાફ કરી લો. આ મિશ્રણને અઠવાડિયામાં ઓછામાં ઓછું 2 વાર લગાવો. થોડા દિવસોમાં જ ચહેરા પર નિખાર પણ આવી જશે.

 

5. ખજવાળ અને બળતરાથી રાહત
જો તમારા ચહેરા પર ખજવાળ અથવા બળતરા થાય છે ત્યારે પણ તુલસીના પાનનથી તેને દૂર કરી શકો છો. તેના માટે 1 ચમચી તુલસીના પાનની પેસ્ટ લો. તેમાં 1 ચમચી મધ મિક્ષ કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો. 15 મીનિટ સુધી છોડી દો અને પછી પાણીથી સાફ કરી લો. તેનાથી તમારો ચહેરા પર થનારી ખજવાળ અને બળતરાની ફરીયાદ દૂર થઈ જશે.

 

 

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021