Categories: ફૂડ

દાદીની રેસિપીના લોકો થયા દિવાના, યૂ-ટ્યુબ પર ધમાલ મચાવી રહી છે 70 વર્ષની ‘આપલી આજી’

યૂ-ટ્યુબ આજકાલ યુવાનો માટે પૈસા કમાવાનું સાધન બની ગયું છે. પરંતુ અમે તમને 70 વર્ષની દાદીની ઇંસ્પાયરિંગ સ્ટોરી બતાવવા જઇ રહ્યાં છીએ. જે પોતાની યુનિક રોસિપીથી દરેકનું દિલ જીતી લે છે. મહારાષ્ટ્રના એક ગામમાં રહેનાર સુમન ધામને યૂ-ટ્યુબ પર પોતાના સ્વાદિસ્ટ વ્યંજનની રેસિપી બતાવે છે. જે ઘણી લોકપ્રિય થઇ ચૂકી છે. એટલું જ નહીં તેમની રેસિપી માટે તેમને યૂ-ટ્યુબ તરફથી સિલ્વર બટન પણ મળી ચુક્યો છે.

‘આપલી આજી’ નામથી શરૂ કરી યૂ-ટ્યુબ ચેનલ
સુમન ધામને યૂ-ટ્યુબ પર ‘આપલી આજી’ નામથી એક ચેનલ શરૂ કરી છે. જેમાં તે મહારાષ્ટ્રીયન વ્યંજન બનાવીને નાખે છે. તેમની ચેનલ પર 6 લાખથી વધારે લોકો સબ્સક્રાઇબ કરી ચૂક્યા છે. ક્યારેય સ્કૂલ ન જનારી સુમન આજે યૂ-ટ્યુબ પર ધમાચ મચાવી રહી છે. તે પોતાની ચેનલ પર ઓનલાઇન રેસિપી બનાવીને શેયર કરે છે. અત્યાર સુધી તે 120 રેસિપી શેયર કરી ચુકી છે. જે દરેકને ખુબ પસંદ આવી છે. તેમનું કહેવું છે કે જો હવે તેઓ રેસિપી શેર ના કરે તો બેચેની જેવું લાગે છે.

પૌત્રએ આપ્યો ચેનલનો આઇડિયા
સુમન જે પણ વ્યંજન બનાવે છે તેમાં ઘરના મસાલા જ ઉપયોગમાં લેવાય છે.તેમની ચેનલ પર આપ પાવ ભાજીથી લઇને 100થી વધારે ખાવાની રેસિપી છે. સુમન 17 વર્ષિય યશ પાસેથી તમામ જાણકારી મેળવે છે. યશે એ પણ જણાવ્યું કે તેમને દાદીને વીડિયો જોઇને પાવભાજી બનાવવા કહ્યું હતું. તેમને ખબર નહીં રેસિપીમાં શું બદલાવ કર્યો કે દરેક લોકો આંગળીઓ ચાટવા લાગ્યા. ત્યારે તેમના મનમાં એક યૂ-ટ્યુબ ચેનલ શરૂ કરવાનો આઇડિયા આવ્યો અને બાદમાં થોડી યોજના બનાવીને વીડિયો અપલોડ કરવાનું શરૂ કર્યું હતું.

યૂ-ટ્યુબે કર્યા સન્માનિત
શરૂઆતમાં આજીને કાફી મુશ્કેલી આવી, કારણ કે તે અસહજ અનુભવતી હતી. પરંતુ ધીરે ધીરે તેમને આદત પડી ગઇ હતી. તેમનું કેહેવું છે કે મને ખબર પણ નહતી કે યૂ-ટ્યુબ શું છે. પરંતુ કોશિશ કરી અને સફળતી મળી. યૂ-ટ્યુબ તરફથી મળેલા એવોર્ડને મેળવીને ઘણો ગર્વ અનુભવુ છું.

અનેક પ્રકારની રેસિપી કરે છે શેયર
શરૂઆતમાં તેમને મગફળીની ચટણી, લીલી શાકભાજી, મહારાષ્ટ્રીયન મીઠાઇ, રીંગણ અને પારંપારિક ભોજનના વીડિયો બનાવીને અપલોડ કર્યા હતા. સુમન પોતાની ચેનલ પર માત્ર વ્યંજન જ નથી બનાવતા. પરંતુ ઘરના મસાલાની સાથે મરાઠી વ્યંજનો બનાવવાની રેસિપી પણ શેયર કરે છે. તે પોતાના ટ્રેડિશનલ સ્ટાઇલ માટે ફેમસ છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021