Categories: ગુજરાત

દાહોદની મહિલા બાળકના જન્મ પછી ઘરે જતી હતી, અચાનક રીક્ષા તળાવમાં ખાબકી.. મહિલા બચી પણ 3 બાળકો..

દાહોદ: ઘરમાં બાળકનો જન્મ થાય તો ખુશીઓની લહેર છવાય જાય. પરંતુ દાહોદમાં કુદરતથી આ ખુશી ન જોવાઈ અને પરિવારનો માળો જ વિખી નાખ્યો. ઘટના એવી બની કે જ્યારે એક મહિલા બાળકના જન્મ બાદ પોતાના ઘરે રીક્ષામાં પરત જઈ રહી હતી તે દરમિયાન રીક્ષા પલ્ટી મારી તળાવમાં ખાબકી. આ રિક્ષામાં સવાર ત્રણેય મહિલાઓનો તો લોકોએ આબાદ બચાવ કરી લીધો. પરંતુ તેમની સાથે રહેલા 3 માસૂમ બાળકોના મોત થયા. આ 3 બાળકોમાં એક તો હાલમાં જ જન્મેલું બાળક હતું. આ દુર્ઘટના સર્જાતા જ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે. ખુશીઓની લહેરકી માતમમાં ફેરવાઈ ગઈ છે.

સમગ્ર ઘટના અંગે વાત કરવામાં આવે તો, દાહોદના ચોસાલા ગામની મહિલાને પ્રસવ પીડા ઉપડતાં ગામની જ બે મહિલાઓ તેને નજીકના પીએચસી સેન્ટર ખાતે લઈ ગઈ હતી. જ્યાં તેણે બાળકને જન્મ આપ્યો હતો. ત્યાર પથી આજે રિક્ષા દ્વારા મહિલાઓ નવજાત અને અન્ય બે નાનાં બાળકો સાથે ઘરે પરત આવી રહી હતી. જે દરમિયાન નાનીડોકી ગામે રિક્ષા ઊંડા તળાવમાં ખાબકી. જેમાં નવજાત બાળક સહિત બે બાળકોનાં મોત થયા હતા. જ્યારે ત્રણે મહિલાઓનો આબાદ બચાવ થયો હતો.

ફાયરની ટીમે નિકાળ્યા બાળકોના મૃતદેહ
દુર્ઘટનાની જાણ થતા જ ફાયર અને 108 ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને ફાયરના જવાનોએ તળાવમાં ડુબકી લગાવી ત્રણેય બાળકોનાં મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. જે પરિવાર નાના બાળકના સ્વાગતની તૈયારીમાં હતો. તે પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો, ખુશીની જગ્યાએ આંશુ છલકાઈ ઉઠ્યા. માતમનો માહોલ ફેલાઈ ગયો. પરંતુ કુદરત સામે કોઈનું કાંઈ નથી ચાલતું. ભગવાન આ તમામ બાળકોની આત્માને શાંતિ આપે. સાથે જ આ પરિવારને આ દુખમાંથી ઉભરવાની શક્તિ આપે.

તમે પણ કમેન્ટમાં “ઓન શાંતિ: લખી આ બાળકોને શ્રદ્ધાંજલિ આપી શકો છો, સાથે જ લાઈક અને શેર કરી આ ઘટનાને અન્ય લોકો સુધી પહોંચાડી શકો છો.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021