દુનિયામાં કોઇ આવું પણ કરી શકે? છોકરી ન મળી તો એન્જીનીયરે રોબોર્ટ સાથે જ કરી લીધા લગ્ન…

સામાન્ય રીતે એક છોકરા અને છોકરીના લગ્ન થાય છે. પરંતુ તમને એમ કહીએ કે એક વ્યક્તિએ હાલમાં જ એક રોબોર્ડને પોતાની જીવનસાથી બનાવી છે. ચીનના એક એન્જીનીયરે રોબોર્ટ સાથે વિધિવત રીતે લગ્ન કર્યા છે. 31 વર્ષના જંગ જિયાજિયા નામના આ વ્યક્તિએ એક સાદા સમારોહમાં રોબોર્ટ સાથે લગ્ન કર્યા છે. હવે તમને આ રોબોર્ટ દુલ્હનનું નામ જણાવીએ, યિંગિંગ નામની આ મહિલા રોબોર્ટ ચીની અક્ષર અને તસવીરોને ઓળખી શકે છે. અને સાથે કેટલાક સામાન્ય શબ્દો પણ બોલી શકે છે.

જોકે હાલ આ રોબોર્ટ પત્ની વધારે વિકસિત થઇ નથી. પરંતુ જ્યાજિયએ આવનારા દિવસોમાં તેને વધારે સારી બનાવવા માગે છે. રોબોર્ટ પર શોધ કરનારા જંગે એક વર્ષ પહેલા જ આ મહિલા રોબોર્ટને બનાવી છે. જંગનું માનવામાં આવે તો પોતાની જીવનસાથી પોતાના હાથથી તૈયાર કરવાનું તેનું સપનું આખરે સાકાર કરી દીધું છે. જંગ ઇચ્છે છે કે તેમના દ્વારા બનાવવામાં આવેલા આ રોબોર્ટ વાસ્તવિક ગર્લફ્રેંડની જેમ જ કામ કરે, જોકે જંગના દોસ્ત જણાવે છે કે જંગ કોલેજના દિવસોમાં એક છોકરીને પ્રેમ કરતા હતા. તે છોકરીએ જંગને પ્રેમને ઠુકરાવી દીધો હતો.

છોકરી ન મળવાના કારણે જ તેમને રોબોર્ટ સાથે લગ્ન કર્યા હતા. એક કંપનીમાં ત્રણ વર્ષથી કામ કરનારા કમ્પ્યુટર એન્જીનીયર જંગ હવે પોતાના ગામમાં પોતાનું સ્ટાર્ટઅપ ખોલી રહ્યાં છે. તેમના સ્ટાર્ટઅપનું નામ બ્રેન ઓફ થિંગ્સ છે. તેમને પોતાની રોબોર્ટ પત્નીને આ કંપનીની પ્રવક્તા બનાવી દીધી છે. એક ટીવી ચેનલ પર તેમને જણાવ્યું કે તે આ રોબોર્ટને વધારે વિકસિત કરવામાં લાગ્યા છે.

જંગની કોશિશ છે કે આ રોબોર્ટને વદારે કારગર બનાવી શકાય છે. જોકે તે એક પત્નીની જેમ ઘરના તમામ કામકાજ કરી શકશે. જોકે અનેક લોકોનું કહેવું છે કે જંગે આ નકલી લગ્ન પોતાની કંપનીને પ્રમોટ કરવા માટે કરી છે. તેઓ તેને એક પબ્લિસિટી સ્ટંટ માને છે. ચીનના વિશેષજ્ઞોની માનવામાં આવે તો આ પ્રકારનું વલણ જોતા એ લાગે છે કે 2050 સુધીમાં માણસ અને રોબોર્ટ વચ્ચે કાયદાકીય રીતે માન્ય લગ્ન થવા લાગશે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021