દુલ્હનને હેલિકોપ્ટરમાં લઇ ગયો હરિયાણાનો છોકરો, પરંતુ શુકનમાં આપ્યા માત્ર…

ચરખી દાદરીના રોહિણી વિસ્તારમાં રહેનારો અને હરિયાણાના ગાવિંદપુરા ગામ નિવાસી સંજીતે પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે થોડું હટીને કામ કર્યું છે. પોતાની દુલ્હન સોનિયાને લેવા સંજીત હેલિકોપ્ટર લઇને પહોંચ્યો હતો. જ્યારે પોતાના માતા-પિતાની ઇરાદાને ધ્યાનમાં રાખીને એક રૂપિયાનું શુકન લીધું અને હેલિકોપ્ટરમાં દુલ્હનને લઇ જવાનું સપનું પુરૂ કર્યું હતું. વરરાજાના હેલિકોપ્ટરને જોવા માટે લોકોની ભીડ એકઠી થઇ ગઇ હતી. દાન-દહેજ વિના લગ્ન કરી સંજીતે પોતાના લગ્નને યાદગાર બનાવી દીધા હતા.

સોનિયાની જાન હેલિકોપ્ટરમાં આવી હતી. ગોવિંદપુરા નિવાસી બિઝનેશમેન સંજીત સોનિયાને જીવનસાથી બનાવીને સાથે લઇ જવા માટે હેલિકોપ્ટર લઇને પહોંચ્યો હતો. વિસ્તારમાં પહેલીવાર હેલિકોપ્ટરમાં સવાર થઇને વરરાજાની સૂચના મળતા જ મોટી સંખ્યામાં લોકો હેલિપેડ પર પહોંચી ગયા હતા. હેલિકોપ્ટરમાં આવેલી જાન હરિયાણામાં ચર્ચાનો વિષય બની ગઇ હતી. સમગ્ર મામલો ચરખી દાદરીના માંઢી હરિયા ગામનો છે. આ ગામની દીકરી સોનિયાની જાન હેલિકોપ્ટરમાં આવી હતી.

વરરાજાએ માત્ર એક રૂપિયો શકુનના નામે લીધો હતો. બન્ને પક્ષોએ લગ્નમાં દહેજ ન લઇને દીકરીઓની રક્ષા કરવાનો સંકલ્પ લેતા સમાજમાં નવી દિશા આપવાનું કરાયું કર્યું હતુ. ગામમાં લગ્નવિધી પૂર્ણ કર્યા બાદ સંજીત પોતાની જીવનસંગીની સોનિયાને લઇને હેલિકોપ્ટરને જ ડોલી બનાવીને પોતાની સાથે લઇ ગયો હતો.

હેલિકોપ્ટરમાં આવેલી જાનને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા. લોકોમાં આ વાતની ચર્ચા થઇ રહી છે કે વરરાજાએ લગ્ન પહેલા દુલ્હનને વાયદો કર્યો હશે કે બાબુલના ઘરથી તને લેવા માટે હેલિકોપ્ટરમાં આવીશ. હવે વરરાજાએ પોતાનો વાયદો નિભાવીને માત્ર દુલ્હનને જ નહીં પરંતુ લગ્ન કરીને ચરખી દાદરીના લોકો માટે પણ યાદગાર બનાવી દીધું હતું. હેલિકોપ્ટરના આગમન માટે સ્થાનિક પ્રશાસને સુરક્ષાની વ્યવસ્થા કરી હતી.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021