Categories: દેશ

દુલ્હન સામે બેહોશ થઇ ગયો વરરાજા,અને પછી દુલ્હને..

ગોરખપુરમાં એક લગ્ન દરમિયાન અજીબો ગરીબ ઘટના બની છે. થયું એવું કે લગ્ન સમારોહ દરમિયાન વરરાજા બેહેશ થઇને પડી ગયો હતો. તે બાદ દુલ્હને તેની સાથે લગ્ન કરવાથી મનાઇ કરી દીધી હતી. છોકરીવાળાએ છોકરા વાળા પર વરરાજાની બિમારીની વાત છૂપાવવાનો આરોપ લગાવતા જાન પરત લઇ જવા અને દહેજની રકમ તાત્કાલિક પરત કરવાની માગ કરી હતી. વિવાદ એટલો વધી ગયો કે થોડી વારમાં લગ્ન સમારોહ બંધ કરીને પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા.

પોલીસ સ્ટેશન પર પોલીસ અને ગામના વડીલો બન્ને પક્ષોમાં સમજાવવા લાગી ગયા પરંતુ કન્યા પક્ષના લોકો લગ્ન કરવા માટે તૈયાર નથી. ન તો જાન પક્ષના લોકો દહેજની રકમ પરત કરવા તૈયાર હતા. હાલ આ મામલે કોઇ સમજૂતી થઇ નથી. લગ્ન સ્થગિત થઇ ગયા છે.

આ ઘટના ગોરખપુર પિપરાઇચ પોલીસ સ્ટેશન વિસ્તારના હેમછાપર ગામની છે. અહીંયા એક લગ્ન સમારોહ દરમિયાન પરછાવનમાં વરરાજા બેહોશ થઇને પડી ગયો હતો. આ વાત કન્યાને ખબર પડી તોતેને લગ્ન કરવાથી ઇનકાર કરી દીધો હતો. છોકરીની ઇચ્છાની જાણકારી પરિવારના લોકોને આપતા જાન પરતલઇ જવા અને દહેજની રકમ પરત આપવા માગ કરી હતી. તે બાદ સફાઇનો દૌર ચાલ્યો પરંતુ સમાધાન થયું નહીં. ત્યારે કન્યા વાળાએ જાણકારી પોલીસને આપી દીધી હતી.

પોલીસ ઘટના પર પહોંચી અને વરરાજાને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. પોલીસ સ્ટેશન પર ગામના લોકોએ પણ બન્ને પક્ષો સાથે વાત કરીને મામલાનું સમાદાન નીકાળવાની કોશિશ કરી પરંતુ બન્ને પક્ષ પોતાની વાત પર અડગ રહ્યાં હતા. કન્યા વાળાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છોકરા વાળા પર આરોપ લગાવતા દહેજની રકમ પરત આપવા માંગ કરી હતી. જોકે આ મામલે હજુ સુધી કોઇ હલ નીકળ્યો નથી.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021