Categories: ભક્તિ

દેવી-દેવતાઓને આ 6 વાનગીઓનો ભોગ લગાવવાથી ઘરમાં બની રહેશે સુખ- સમૃદ્ધિ

હિન્દુ ધર્મના અનુસાર પૂજા દરમિયાન ભગવાનને વિશેષ રૂપથી ભોગ ચઢાવવામાં આવે છે. માન્યતા અનુસાર, કેટલાક દેવી-દેવતાઓનો કેટલીક વિશેષ વસ્તુઓનો ભોગ ચઢાવવાથી તે જલ્દીથી પ્રસન્ન થઈ જાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. આજે અમે તમને આવી છ વસ્તુઓ વિશે જણાવીશું જેનો ભોગ ચઢાવવાથી તમારા પર દેવી-દેવતાની વિશેષ કૃપા રહેશે.

માલપુઆ
માલપુઆ દેવીની સાથે ભગવાન વિષ્ણુને પ્રિય ભોગમાનો એક છે. અધિક માસમાં ભગવાગને આ ભોગ ચઢાવવાનો નિયમ છે. પૂરી શુદ્ધતાની સાથે આ માલપુઆનો ભોગ લગવવામાં આવે છે. જેનાથી દેવીની કૃપા હંમેશા બની રહે છે.

ખીર
દેવી લક્ષ્મીને ખીર ખૂબ પ્રિય છે. જેના પાછળની જ્યોતિષીય કારણ છે. દૂધ અને ચોખા શુક્ર ગ્રહ સાથે સંબંધ છે. આ ગ્રહને શુભ ફળોથી જીવનમાં ભૌતિક સુખોની પ્રપ્તિ થાય છે. જ્યારે દેવી લક્ષ્મીને ભોગ ચઢાવવામાં આવે છે, ત્યારે તેની સાથે શુક્રથી સંબંધિત શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

કેસર ભાત
કેસરનો ભાત દેવી સરસ્વતીને વિશેષરૂપથી વસંત પંચમી પર ચઢાવવામાં આવે છે. માન્યતા અનુસાર, દેવી સરસ્વતી આપણને જ્ઞાન અને બુદ્ધિ પ્રદાન કરે છે.

હલવો
માતાને વિશેષ રૂપથી હલવાનો ભોગ ચઢાવવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન કન્યા પૂજામાં હલવો ચઢાવવામાં આવે છે. આ સિવાય હનુમાનજીને હલવાનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. જેનાથી પ્રભુ કૃપા ભક્તો પર બની રહે છે.

લાડલા
બેસન લાડવા. સોજીના લાડવા અને મોતી ચૂરના લાડવા, નારિયેળના લાડવા,મલાઈના લાડવા અને ચૂરમું. સહિતની મીઠાઈ દેવતાઓને પસંદ છે. ગણેજીને વિશેષરૂપથી પસંદ છે.

સફેદ માવાની મીઠાઈ
સફેદ માવાની મીઠાઈ દેવી-દેવતાઓને વિશેષરૂપથી પસંદ છે. જ્યારે કોઈને પોતાની મનોવાંચ્છિત ફળ મેળવવું હોય ત્યારે મીઠાઈનો ભોગ ચઢાવવામાં આવે છે. ત્યારબાદ કન્યાઓમાં તેનું વિતરણ કરવામાં આવે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021