Categories: ભક્તિ

ધનતેરસ પર ભૂલથી પણ આ વસ્તુ ખરીદી તો થઇ જશો કંગાળ…

કાર્તિક માસની કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથીને ધનતેરસ માનવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ 13 નવેમ્બરના દિવસે આવે છે. ધનતેરસ પર ખરીદીનું વિશેષ મહત્વ છે. આ દિવસે લોકો સોના ચાંદીની ખરીદી કરે છે. જેથી તેમના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે. એવી માન્યતા છે કે ધનતેરસના શુભ દિવસે સોના ચાંદી અને વાસણ ખરીદવાથી આખા વર્ષ સંપન્નતા બની રહે છે. ધનતેરસ પર શું ખરીદવું જોઇએ એ તો તમામને ખબર છે. પરંતુ શું તમને ખબર છે. ધનતેરસના દિવસે શું ન ખરીદવું જોઇએ. આવો તમને જણાવીએ ધનતેરસના દિવસે કઇ વસ્તુ ન ખરીદવી જોઇએ.

લોખંડની વસ્તુ
ધનતેરસના દિવસે લોખંડની બનેલી વસ્તુઓ ખરીદવી જોઇએ નહીં. કહેવામાં આવે છે કે લોખંડથી બનેલી વસ્તુઓ ઘરમાં લાવવાથી રાહુ ગ્રહની અશુભ છાયા પડે છે. રાહુની નજર પડતા જ ઘરમાં પરેશાની વધવા લાગે છે. માન્યતા છે કે કાચનો સામનનો સંબંધ પણ રાહુ ગ્રહ સાથે છે. એટલા માટે કાચની વસ્તુઓ પણ ખરીદવી જોઇએ નહીં.

સ્ટીલ ન ખરીદવું જોઇએ
ધનતેરસ પર વાસણ ખરીદવાની પરંપરા ઘણા સમયથી ચાલી આવી રહી છે. સ્ટીલ પણ લોખંડનું બીજુ રૂપ છે. એટલા માટે કહેવાય છે કે સ્ટીલના વાસણ પણ ધનતેરસના દિવસે ન ખરીદવા જોઇએ. સ્ટીલની જગ્યાએ કોપર બ્રોન્ઝના વાસણ ખરીદી શકાય છે.

કાળા રંગની વસ્તુઓ
ધનતેરસના દિવસે કાળા રંગની વસ્તુઓ ઘરમાં ન લાવવી જોઇએ. ધનતેરસ એક ખુબ જ શુભ દિવસ છે. જ્યારે કાળો રંગ હંમેશાથી દુર્ભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. ધનતેરસ પર કાળા રંગની વસ્તુઓ ન ખરીદવી જોઇએ.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021