Categories: દેશ

નાગપુરમાં મહિલાએ સેક્સ દરમિયાન યુવકના હાથ ખુરશી સાથે બાંધ્યા, અને પછી યુવકનું…

મહારાષ્ટ્રના નાગપુરમાં 30 વર્ષના યુવકનું મોત થયું છે. જેને સેક્સ દરમિયાન મહિલાએ ખુરશી પર બાંધી દીધો હતો. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મહિલા પરણિત છે. અને તેનું યુવક સાથે આડા સંબંધ છે. મહિલા એક બાળકની માતા પણ છે. મહિલા અને યુવક રાત સાથે વિતાવવા માટે એક હોટલમાં રોકાયા હતા.

ન્યૂઝ એજન્સી અનુસાર પોલીસ અધિકારીએ જણાવ્યું કે નાગપુરના ખાપરખેડાની એક હોટલમાં યુવકનું મોત થયું છે. મહિલા અને યુવકનું છેલ્લા પાંચ વર્ષથી અફેયર ચાલી રહ્યું છે. મહિલાએ નાયલોનની રસીથી યુવકના હાથ અને પગ ખુરશી સાથે બાંધી દીધા હતા. રોમાન્સ મેળવવા માટે કથિત રીતે મહિલાએ એક વધારે રસી યુવકના ગળામાં બાંધી હતી.

તમને જણાવી દઇએ કે કપલ સંબંધમાં રોમાન્સ લાવવા માટે સામાન્યથી કંઇક હટીને કેટલાક એક્ટિવીટી કરે છે. આ દરમિયાન એક પાર્ટનર બીજા પાર્ટનર પર હાવી થવાની કોશિશ કરે છે. જોકે આ દરમિયાન બીજાની સહમતી જરૂર લેવામાં આવે છે. તેને BDSM એક્ટિવિટીના તરીકે જાણવામાં આવે છે.

પોલીસ અધિકારી અનુસાર યુવકને બાંધેલો હતો ત્યારે મહિલા વોશરૂમ ગઇ હતી. આ દરમિયાન ખુરશી પર બાંધેલો યુવક પડી ગયો હતો. તેના કારણે યુવકના ગળામાં રસી ટાઇટ થઇ ગઇ હતી. જ્યારે મહિલા રૂમમાં પરત આવી તો તેને પાર્ટનરને જમીન પર પડેલો જોયો હતો. તેને તાત્કાલિક મદદ માટે રૂમ સર્વિસને બોલાવ્યો હતો. રૂમ સર્વિસના સ્ટાફે યુવકની રસી ખોલી, અને એ બાદ જાણકારી મળવા પર પોલસ પહોંચી હતી.

ઘટના બાદ પોલીસે મહિલાની ધરપકડ કરી પૂછપરછ કરી રહી છે. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે. પોલીસનું કહેવું છે કે મહિલાએ પોતાના અફેરની વાત સ્વીકારી હતી. સુપ્રીમ કોર્ટના એક ફેમિલી નિર્ણય બાદ 2018થી ભારતમાં એકસ્ટ્રા મેરિટલ અફેર ગુનો નથી. પોલીસે યુવકના મોતને લઇને દુર્ઘટનાનો કેસ દાખલ કર્યો છે. પોલીસે હોટલના સ્ટાફ, વેટર અને અન્ય લોકોના નિવેદન પણ રેકોર્ડ કર્યા છે. યુવક અને મહિલા બન્નેના મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021