Categories: Uncategorized

પતિ-પત્નિ વચ્ચે રહે છે અણબનાવ તો, કરો આ 3 ઉપાય, બદલાઈ જશે તમારું ભાગ્ય..

જો કોઈ વ્યક્તિની કુંડળીના ગ્રહ દોષના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો તમારે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવેલા ઉપાય કરતા રહેવું જોઈએ.  જો પતિ કે પત્નીમાંથી કોઈ પણ સારું કામ કરે તો બંનેને એક સરખું પરિણામ મળે છે. અને જો તેમાંથી કોઈ ખરાબ કામ કરે છે, તો તેના પરિણામ બંનેને ભોગવવા પડે છે. અહીં, અમે તમને એવા કેટલાક ઉપાય જણાવીશું,  જે  કરવાથી પત્ની પતિના અવરોધો દૂર થાય છે અને પતિનું દુર્ભાગ્ય સદભાગ્યમાં બદલાઈ જાય છે. તો  ચાલો આપણે તેના કેટલાક ઉપાયો વિશે જાણીએ.

1-: દરરોજ સવારે વહેલા ઉઠી જાવ, નહાવ્યા પછી તુલસીને જળ ચઢાવો, ફૂલ, કુમકુમ અને ચોખા લગાવી પૂજા કરો. આ કરવાથી પતિને મુશ્કેલીઓમાંથી  મુક્તિ મળે છે.

2 શનિવારે સરસવના તેલમાં મીઠા ભજીયા બનાવો, આ ભજીયાને કોઈ ગરીબ વ્યક્તિને ખવડાવો, આ ઉપાય કરવાથી શનિથી થતી પરેશાનીઓ દૂર થાય છે.

3 સુકા નાળિયેરના અડધા ભાગમાં ખાંડ ભરો અને તેને પીપળાના ઝાડ નીચે મૂકો અને  ભગવાન સામે વિવાહિત જીવનને સુખી કરવા માટે પ્રાર્થના કરો.

દરરોજ શિવજીની સાથે માતા પાર્વતીની પણ પૂજા કરો. કહેવાય છે કે, મા પાર્વતીને સિંદૂર ચઢાવવામાં આવે તો, તેમનું દુર્ભાગ્ય સદભાગ્યમાં ફેરવાઈ જાય છે. આ સિવાય જો તમે કિન્નરને ધન અથવા કપડાનું દાન કરો છો તો. તમારી તમામ મુશ્કેલીઓનો અંત આવે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021