પતિ રીસાઇ જાય તો શું કરશો?…પતિને કેવી રીતે મનાવશો?…આ ટીપ્સથી પતિ નહી રહે નારાજ…

પતિ-પત્નીના સંબંધે સૃષ્ટિમાં પ્રારંભથી જ સમાજમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. સમાજના પરિવર્તનોની સાથે આ સંબંધમાં પણ અનેક પરિવર્તનોનો દોર ચાલ્યો છે. છતાં પણ યુગોની સાથે બદલાવમાં આ સંબંધમાં એક બીજાથી રિસાવું મનાવવું બદલાયું નથી. પતિ જ્યાં પત્ની વિના અધુરો છે. ત્યાં પત્ની પણ પતિ વિના પોતાના પૂર્ણ અસ્તિત્વની કલ્પના કરી શકતા નથી. એવામાં જો તેનો પતિ તેનાથી રીસાઇ જાય તો તેનો આખો દિવસ નીરાશા ભરેલો વિતે છે.

એટલા માટે પત્નીઓ માટે જરૂરી છે કે પોતાના પ્રાણથી પ્રિયતમને જલ્દી મનાવે. તેના માટે પત્ની આ વસ્તુ પર ધ્યાન આપે.

– પતિના રીસાવાનું કારણ જાણો અને જલ્દી તેનું સમાધાન શોધો
– જો કોઇપણ પ્રકારની ગેરસમજ છે તો તાત્કાલિક પતિ સાથે વાતચીત કરીને તેને દૂર કરો
– પતિને એકક્ષણ માટે પણ તન્હા ન છોડો, તેની આગળ પાછળ પતંગિયાની જેમ મડરાવો અને પૂછો કે તેને શું જોઇએ.
– પતિની સામે એક ચંચળ, નખરાળી છોકરી બનીને આવો અને તેની સામે બેસીને વાત કરતા રહો
– જાહેર કરો કે તમે તેને કેટલો પ્રેમ કરો છો. થોડી વાર તેની તમામ ખરાબીઓ ભૂલીને નાના બાળકની જેમ મનાવો
– જીવનની આ યાદો જે તમે ખુશીથી વિતાવી છે તેની યાદ અપાવો
– એ ઉમ્મીદ ના કરો કે તે તમારી સાથે વાત કરે, તમે તમારી મીઠી મીઠી વાતોથી તેનું દિલ જીતી લેશો
– ધીરજથી કામ લો, તેના ગુસ્સાને પણ મજાકમાં બદલો
– સંભવ હોય તો તેની દરેક પસંદને પુરી કરવાની કોશિશ કરો
– તેને મનાવ્યા સિવાય બીજા કોઇ કામને હાથ પણ ન લગાવો પરંતુ તેની ખુશી સાથે જોડાયેલા દરેક કામ કરો.

શુ ન કરો

– પતિને એકલો ન છોડો અને ઇંતજાર ના કરો કે તે પોતાની રીતે માની જાય
– જો તમને ગુસ્સો આવે તો જાહેર ના કરો

તમારા પતિ વધારે વાર તમારાથી નારાજ નહીં રહી શકે અને તમે બન્ને ક્યાંય સારી જગ્યાએ ફરવાની મજા માણો.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021