Categories: ગુજરાત

પત્નિને અસહ્ય પીડા હોવા છતાં પતિ કરતો હતો વિકૃત સેક્સ, પછી પત્નિએ કંટાળીને…..

હેવાનિયત દિવસેને દિવસે હદ વટાવી રહી છે, હવે તો મહિલાઓ ઘરમાં પણ સુરક્ષિત નથી. બહાર નીકળે તો, ત્યાં દંરીદોની જમાત તેમને ચૂંથવા તૈયાર બેઠી હોય છે. ઘરમાં રહે તો, સંબંધોમાં છૂપાયેલા રાક્ષસોને દબોચે છે. આવી રીતે રોજ કેટલીય સ્ત્રીઓ ઘરમાં  રહેતા હેવાનો   વચ્ચે રોજ મરી રહી છે.

આજે આપણે આવી એક મહિલાની વાત કરવાના છે. જે અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં રહે છે. આ મહિલાના પતિએ સેક્સની બાબતમાં તમામ મર્યાદા વટાવી દીધી. તે પત્ની સાથે અકુદરતી એટલે કે એનલ સેક્સ કરતો હતો. જેમાં તેને વધુ આનંદ આવતો હતો. પરંતુ પત્નીને અકુદરતી સેક્સ પસંદ નહોતું. તેથી તે આ સંબંધ માટે રાજી નહોતી. પરંતુ પતિ વિકૃત સંબંધ બાંધવા માટે બળજબરી કરતો હતો.  મહિલા ના પાડે તો એ ધમકી આપતો કે, જો તે એની સાથે અકુદરતી સેક્સ નહીં માણે, તો એ બીજા લગ્ન કરી લેશે. હાલ, આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલા મિલ્લતનગરમાં 33 વર્ષીય પરિણીતા  તેના પતિ, સાસુ- સસરા અને દિયર સાથે રહે છે. થોડા દિવસ પહેલા આ મહિલાનો પતિ તેની સાથે  વિકૃત વર્તન કરવા લાગ્યો હતો. અચાનક જ તેણે બળજબરીથી અકુદરતી એટલે કે એનલ સેક્સ માણવા માટે તેની સાથે જબરદસ્તી કરી હતી.તે  રાજી નહીં હોવા છતાં પતિની ઈચ્છાને વશ થઇને  તેને અકુદરતી સેક્સ માણ્યું હતું. જેના કારણે તેને પીડા થતી હતી, એ જોઈને મહિલાનો પતિ ખુશ થતો હતો.

આ દરમિયાન બે વર્ષના દીકરાને ઉલટી થતાં તેને સાફ કરવા ગળામાંથી એક તાવીજ કાઢી સૂકવવા મુક્યું હતું. જેને તેનો પતિ અને સાસુ જોઈ ગયા હતા અને આ મામલે મહિલાને તેને ઢોર માર મારી તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી  હાલ, મહિલા પોતાના ઘરડા માતા- પિતાને ઘરે દીકરા વગર રહે છે. ઘરમાંથી પરિણીતાને કાઢી મુકતાં તેણે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મહિલાના જણાવ્યાનુસાર, લગ્ન બાદ નાની વાતમાં અવારનવાર તેના સાસરિયાંવાળા હેરાન કરી માર મારતા હતા. જેનાથી પોતે કંટાળી ગઈ હતી. પરંતુ પોતાના બે વર્ષના દીકરા માટે બધુ સહન કરતી હતી. જો કે, હવે તમામ વાતે હદ વટાવતા તેણે પતિના વિકૃત સેક્સની માંગણી અને સાસરિયાના ત્રાસને લઈ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021