પત્નીથી નારાજ પતિએ પત્નિના કાપી નાખ્યાં સ્તન અને નાક..જાણો શું છે કારણ..

પતિ-પત્નિનો સંબંધ અતૂટ અને જન્મો જનમનો હોય છે. બંને સુખ-દુઃખના ભાગીદાર હોય છે. પરંતુ હાલના સમયમાં વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. જી હા… દિવસેને દિવસે વધી રહેલી ઘરેલૂ હિંસાને જોતા તો એવું જ લાગી રહ્યું છે.

સમયની સાથે ઘરેલૂ હિંસા વધવાથી સાથે વધુને વધુ ક્રૂર અને હ્દય દ્રાવક બની રહી છે. જેના વિશે વિચારતા જ શરીરમાં કંપારી છૂટી જાય છે. આજે અમે તમને આવી એક ઘટના વિશે જણાવવા જઈ રહ્યાં છે.

મધ્યપ્રદેશના આગર માલવા જિલ્લામાં જ્યાં વિદ્યાનગર બિરલાગ્રામ પોલીસ ક્ષેત્રમાં પતિને કસાઈ બની પત્નીની તલવાર ઘોપીને કરપીણ હત્યા કરી દીધી હતી. એટલું જ નહીં, તેના સ્તન અને નાક પણ કાપી નાખ્યાં હતા.

મળતી માહિતી અનુસાર, પત્નિ તેના પિયર જવા માગતી હતી. જે બાબતે ઝઘડો થતાં પતિએ તેની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.એટલું નહીં, મહિલાની જીભ,સ્તન, અને ગુપ્તાંગમાં પર પણ હ્દય કંપાવનાર ઘા કર્યા હતા.

આ ઘટના અંગે વાત કરતાં સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે, ઘાયલ મહિલા રાધાબાઈને ઢોરમાર મારવામાં આવ્યો છે. તેના શરીર પર તલવારથી ઘા કર્યા છે. હાલ, આ મામલે તપાસ ચાલી રહી છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021