પાણીમાં પલળીને તમારી આંગળીઓ આવી થઇ જાય છે, તો જરૂર વાંચો આ સમાચાર

આપણું શરીર ઇશ્વરે આપેલી એક અનમોલ ભેટ છે. માણસનું શરીર ખુબ જટિલ માનવામાં આવે છે. એટલા માટે તેને સમજવું મુશ્કેલ છે. આપણા શરીરમાં અનેક એવી પ્રક્રિયા થાય છે. જેનું સાચું કારણ આપણને ખબર હોતી નથી. તમે મોટાભાગે જોયું હશે કે જ્યારે આપણા હાથ અથવા પગની આંગળીઓ પાણીમાં પલળે છે. તો તેમાં કરચલીઓ આવી જાય છે.

શું તમે જાણો છો આવું કેમ થાય છે? શું તમને કોઇ બીમારી છે અથવા આ એક સામાન્ય પ્રક્રિયા છે? પહેલા વૈજ્ઞાનિકોનું માનવું હતું કે આંગળિઓને લાંબા સમય સુધી પાણીમાં રાખવાથી ત્વચાથી પાણી બહાર નીકળવા લાગે છે. જેના કારણે ત્વચામાં નમી કમી આવે છે. અને આ કારણે આંગળિઓમાં કરચલીઓ પડવા લાગે છે. પરંતુ એક સંશોધન અનુસાર વૈજ્ઞાનિકે એ સિદ્ધ કર્યું છે કે એવું કહેવું તદ્દન ખોટું છે અને અત્યાર સુધી આપણે વિજ્ઞાનના પુસ્તકમાં ભણતા આવ્યા છીએ. તે કારણ પણ પૂર્ણ રૂપથી યોગ્ય નથી.

શું કહે છે વૈજ્ઞાનિકો
વૈજ્ઞાનિકો કહે છે કે આપણા શરીરમાં એક તંત્રિકા કામ કરે છે. જો કેટલાક સમય સુધી પાણીના સંપર્કમાં રહેવાથી અંદરની નસોને સંકોચી દે છે. અને આ કારણે આપણી ત્વચા પર કરચલીઓ પડે છે. કરચલીઓ પાણી નીકળવાના થોડા સમય સુધી રહે છે. બાદમાં ધીરે ધીરે આપમેળે ગાયબ થઇ જાય છે. આ તંત્રિકા આપણા શ્વાસ, ધડકન અને પસીનાને પણ નિયંત્રિત કરે છે. જીવિત રહેવા માટે આ પ્રક્રિયા ખુબ જરૂરી છે. કરચલીઓ પડવાથી કોઇ ફાયદા થતા નથી.

પાણીમાં સારી પકડ
એક યુનિવર્સિટીના રિસર્ચને અભ્યાસ કરતા વાલંટિયર્સને ખુબી અને ભીની વસ્તુઓ પકડવા કહ્યું જેમાં અલગ અલગ પ્રકારની માર્બલ્સ હતા. વાલંટિયર્સને આ ચીજો પહેલા તે સુખા હાથમાં ઉઠાવવાની હતી અને બાદમાં પોતાની આંગળીઓને અડધા કલાક સુધી પાણીમાં રાખીને ચીજોને ઉઠાવવાની હતી.
વાલંટિયર્સ કોરા હાથની જગ્યાએ આંગળીઓ પાણીમાં પલાળીને બાદ ચીજો ખુબ આસાનીથી ઉઠાવી રહ્યો હતો. સ્ટડીના કો-ઓર્થર અને બોયોલોજિસ્ટ ટોમ સ્મલડરે સ્ટડી બાદ કહ્યું કે આપણા પૂર્વજો આ પ્રકારની કરચલીઓ વાળી આંગળીઓ અને નમની જગ્યાઓ પર ચીજો લેવામાં મદદ મળતી હતી. સ્ટડી અનુસાર આંગળિયઓમાં આ કરચલીઓ કોઇ ચીજને પકડવાની ક્ષમતા વધારે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021