Categories: દેશ

પિતા સાથ છૂ્ટ્યો પણ હિંમત ના હારી આ બહાદુર દીકરીએ, બસ સર્વિસ કરીને બની ઘરનો સહારો…આવો જાણીએ શું છે કહાણી..

દરેક બાળકના જીવનમાં તેના પિતાનું સ્થાન સૌથી ઉપર હોય છે. જે તેને દુનિયાની દરેક ખરાબ વસ્તુથી સુરક્ષિત કરે છે. એટલું નહીં, તેને મારી- ઠપકારીને સીધા રસ્તે લાવવનો પ્રયત્ન કરે છે. પરંતુ આ જ પિતાનો હાથ બાળકના હાથમાંથી છૂટી જાય ત્યારે તેના પગ નીચેની જમીન ખસી જાય છે.

સોની માટે પણ તેના પિતાની મોત અસહનીય દુઃખ હતું. પરંતુ સોનીએ ક્યારેય હાર ન માની અને પોતાના પરિવાર માટે સતત સંઘર્ષ કરતી રહી. આવો જાણીએ કોણ છે આ પિતાની બહાદુર દીકરી. જેણે સૌ કોઈને તેના વિશે વાત કરવા માટે મજબૂર કરી દીધા છે.

આ કહાણી હિસારના રાજવી ગામમાં રહેતી સોની નામની છોકરીની છે. જે આજે તેના પરિવારનો સહારો બની છે. સોનીની નોકરીને ગણીને પાંચ દીવસ જ થયા હતા અને તેના પિતાનું નિધન થઈ ગયું. અચાનક જાણે સોની પર દુઃખોનું આભ ફાટી તૂટી પડ્યું. તે અંદરથી ભાગી પડી હતી. પરંતુ તેણે પરિવાર માટે તેને પોતાને સંભાળી અને કામ કરવાનું નક્કી કર્યુ. આજે તે પરિવારનો ટેકો બની ઘરના દરેક સભ્યનુ ધ્યાન રાખી રહી છે.

સોની પરિવારનો સહારો બની
સોનીના કુલ 8 ભાઈ-બહેન છે, જેમાં તે ત્રીજા નંબરની દીકરી છે. માંદગીના કારણે તેના પિતાનું અવસાન થયું હતું. સોનીની માતા ગૃહિણી છે. એટલે પિતા નિધન બાદ ઘરની બધી જવાબદારી સોનીના ખભે આવી ગઈ. જેની સામે નાસી-પાસ થવાના બદલે તેને સોની તમામ મુશ્કેલીઓનો સામનો કર્યો અને પરિવારની ઢાલ બની. હાલ, સોની હિસાર ડેપોમાં બસોની સર્વિસ કરીને દૈનિક ખર્ચ ચલાવી રહી છે.  જેને જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જાય છે.

સોની શ્રેષ્ઠ માર્શલ ખેલાડી છે
તમને જણાવી દઈએ કે, સોની પેંચ સિલેટની રમતમાં માર્શલ આર્ટનો શ્રેષ્ઠ ખેલાડી રહી ચૂકી  છે. એટલું જ નહીં, તેણે રાષ્ટ્રીય સ્તરે સતત ત્રણ વખત ગોલ્ડ મેડલ જીત્યો છે. તેને સ્પોર્ટ્સ ક્વોટા દ્વારા ગ્રુપ ડીમાં બસ ડેપોમાં નોકરી મળી હતી.

પિતાએ રમવા માટે પ્રેરણા આપી
પિતાની લાડલી સોનીએ તેમની ઇચ્છા પૂરી કરવા માટે જ માર્શલ આર્ટ્સ રમવાનું શરૂ કર્યુ હતું. સોનીના પિતા હંમેશા તેને ખેલાડી બનાવવા માંગતા હતા. તેમનું સ્વપ્ન હતું કે, સોનીને દેશ માટે ગોલ્ડ મેડલ જીતતા જોવાનું, જે તેણે પૂર્ણ પણ કર્યું. 2016 માં  તેણે મૉશર્લઆર્ટ રમવાનું શરૂ કર્યું, ત્યારબાદ તેણે સતત ગોલ્ડ મેડલ જીતી રહી.

નોંધનીય છે કે, માર્શલ આર્ટ્સ રમતા પહેલા સોનીએ કબડ્ડી રમવાનો પ્રયાસ કર્યો હતો. તેણે રજાલી ગામમાં જ કબડ્ડી રમવાનું શરૂ કર્યું હતું, પરંતુ ટીમના અભાવે તેણે રમત છોડી દીધી હતી. પછી ગામના કોઈ મિત્ર દ્વારા તેને પેંચક સિલેટની રમત વિશે જાણ થઈ અને તેને તરત જ તેની સાથે જોડાવા નિર્ણય લઈ લીધો અને ગણતરીના દિવસોમાં જ તે આ રમતમાં નિષ્ણાત બની ગઈ.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021