Categories: દુનિયા

પ્રયોગના નામે ગર્ભવતી વાનરો સાથે થઈ ક્રૂરતાની હદ પાર, તસવીર વાયરલ થતાં PETAની ઊંઘ થઈ હરામ, જાણો શું છે સમગ્ર ઘટના…

આપણે સૌ જાણીએ છીએ કે, મેડીકલ ક્ષેત્રમાં જ્યારે કોઈ પણ નવી દવા કે રસી શોધવામાં આવે, તો તેનો પહેલો પ્રયોગ પ્રાણીઓ પર કરવામાં આવે છે. ખાસ કરીને ઉંદર અને વાનરો પર. પરંતુ  ઘણી વખત પ્રાણીઓ પર પ્રયોગના નામે હ્દય કંપાવનાર કૃત્યો થતાં હોવાના કિસ્સા સામે આવે છે.  હાલમાં જ આવી એક ઘટનાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

તાજેતરમાં યુ.એસ.ના ઓરેગોનનાં હિલ્સબોરો સ્થિત રાષ્ટ્રીય પ્રીમિયમ સંશોધન કેન્દ્રમાંથી કેટલાક ભયાનક ફોટા બહાર આવ્યા છે. જેમાં વાનરો સાથે થતાં દુર્વ્યવહારના ઘટના સ્પષ્ટ જોવા મળે છે. અહીં લેબમાં સંશોધકો એક્સપરિમેન્ટના નામે સગર્ભા વાનરોના ખરાબ વર્તન કરે છે. જેના પગલે રેગોન લેબ પર પ્રાણીઓ સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે , આ લેબમાં પ્રયોગના નામે સગર્ભા વાનરોને ચરબીયુક્ત બનાવવા માટે તેમને નિકોટિન અને આલ્કોહોલનું વ્યસન કરાવવામાં આવે છે.

રેગોન આરોગ્ય અને યુનિવર્સિટી (ઓએચએસયુ) ના હિલ્સબોરોમાં રાષ્ટ્રીય પ્રિમેટ રિસર્ચ સેન્ટર ખાતે જાપાની વાંદરાઓ પર તેમની પ્રયોગશાળાઓમાં કરવામાં આવેલા પ્રયોગો માટે પ્રાણી અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. જેના પગલે પેટાએ તેને જોરદાર ઠપકો આપ્યો હતો.

છેલ્લા 1 વર્ષમાં આ લેબમાં પ્રાણીઓ પર થતાં અત્યાચારના કેસ સતત વધી રહ્યાં હતા. જેને સાબિત કરતી કેટલીક તસવીરો પણ વાઈરલ થઈ હતી. કહેવાય છે કે, આવા ખતરનાક પ્રયોગમાં કેટલાંક વાનરોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે.

એક રેકોર્ડઅનુસાર આ લેબમાં ચરબીયુક્ત ખોરાક ગર્ભવતી વાંદરાઓને આપવામાં હતો. ત્યારબાદ વાનરના બાળકો પરના આહારની અસરને જાણવાના પ્રયાસો કરવામાં આવતો હતો.

પેટાએ લેબ પર આરોપ લગાવ્યો હતો કે, પ્રયોગના નામે લેબ હવે ક્રૂરતાની બધી હદ પાર કરી ગઈ છે. પ્રાણીઓને આપવામાં આવતી ચરબીનો પ્રભાવ ફક્ત તેમને જ નહીં, પણ બાળકોને પણ થઈ રહ્યો છે.

આ લેબમાં પ્રયોગના નામે પ્રાણીઓને પીડા આપાતી હોવાનું ઘણી વખત બહાર આવ્યું છે. તાજેતરમાં, વાંદરાઓ પર કોરોના રસીની પ્રથમ અજમાયશ પણ કરવામાં આવી હતી. જ્યારે આ અજમાયશ વાંદરાઓ પર સફળ થઈ, તો તે મનુષ્ય પર કરવાની વાત દેશભરમાં ચર્ચાઈ હતી.

આમ, દવાના ટેસ્ટના નામે અનેક નિર્દોષ પ્રાણીઓ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે આપણે સૌ આ બાબતને લઈને ગંભીર થવાની જરૂર છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021