ફક્ત ન્હાવામાં કરોડો રૂપિયા ખર્ચ કરે છે આ સુંદર મહિલા, એક રાત રોકવવાનો ખર્ચ 20 લાખ

વિશ્વમાં એવા વિચિત્ર લોકો હોય છે તમે કયારેય સપના પણ નહી વિચાર્યું હોય. કોરોના મહામારીના કારણે માણસ એક કંટનું ભોજનના ફાફાં મારતો હોય છે પરંતુ આ વિચિત્ર શોખ આશ્ચર્ય ચક્તિ કરી દેશે. જીવનમાં પોતાનો શોક પૂરો કરવા માટે કઈ પણ કરી શકે છે, જેમાં બધાનો લોકોનો અલગ-અલગ શોખ હોય છે કોઈને ફરવાનો તો કોઈને સોના-ચાંદી અને પહેરવાનો શોખ હોય છે, શું કોઈને વિચિત્ર વસ્તુનો શોખ હોય? આજે તમને જે મહિલાના શોખ વિશે જણાવીશું જેના શોખ જાણીને અચંબિત થઈ જશો.

તમને જણાવી દઈએ કે જ્યા લોકો ન્હાવા માટે પાણીનો ઉપયોગ કરે છે ત્યાં આ મહિલા શેમ્પેની બોટલનોથી ન્હાવું પસંદ કરે છે અને આ મહિલા પોતાના આ શોખ પૂરો કરવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરે છે. આ સૌંદર્યવાન મહિલાનું નામ કમાલિયા જહૂર છે તે મૂળ પાકિસ્તાનના બ્રિટિશ મોહમ્મદ જહૂરની પત્ની છે. જેમને શેમ્પેનથી સ્નાન કરવાનો શોખ છે અને આ સુંદર મહિલા મોડલિંગ અને સિગિંગનો પણ શોખ ધરાવે છે.

એક રિપોર્ટ અનુસાર, એ જાણકારી મળી છે કે કમાલિયા જહૂર જે શેમ્પેન બોટલથી સ્નાન કરે છે તે શેમ્પેનની એક બોટલની કિંમત અદાંજે 5000 રૂપિયા છે. તેમજ 1 દિવસમાં ન્હાવા માટે લગભગ 20થી 30 બોટલ શેમ્પેનનો પ્રયોગ કરી લે છે. શેમ્પેનની આ બોટલની કિંમત આટલી મોઘી હોવાના કારણે તેમનો મહિનામાં ફક્ત ન્હાવા માટે ખર્ચ કરોડોમાં રહે છે. આ સિવાય કમાલિયા જહૂર પોતાના મોજ-શોખ દેખાડ માટે તેમની આજુ-બાજુ 20થી 22 નોકર તેમની સુરક્ષા કરતા હોય છે, આ કારણે આ નોકરોના ખર્ચ એકથી બે કરોડ સુધી હોય છે.

આ બધી વસ્તુ ઉપરાંત પણ તેમના 10 ઘરો છે. પ્રાઈવેટ જેટ પણ છે. સાથે જ તેમની પાસે 5 મિલિયન યૂરોનું યાર્ટ પણ છે. આ સુંદર મહિલાને હીરાથી જોડાયેલી ઘડિયાર પહેવાનો પણ શોખ છે, જે ઘડિયારની કિંમત લગભગ 40 લાખ રૂપિયાથી પણ વધું છે. તેમના એક ચશ્માની કિંમત 4 લાખ હોય છે. આ મહિલા જે હેન્ડબેગનો ઉપયોગ કરે છે આ બેગની કિંમત 90 લાખ રૂપિયા હોય છે. આ બધા સિવાય આ સુંદર મહિલા પોતાના શુઝ ઉપર વર્ષમાં 20 લાખ રૂપિયા સુધી ખર્ચ કરે છે.

આ સૌંદર્યવાન મહિલા પેરિસની મશહૂર અને સૌથી મોટી હોટલ સૂટ ઈન્પેરિયલ રિટ્જમાં રોકાવવાનું પસંદ કરે છે અને આ હોટલની એક રાત રોકવવાનો ખર્ચ 20 લાખ રૂપિયા સુધી હોય છે. આ હોટલની ખર્ચ સિવાય ખાવા-પીવાની અને અન્ય ખર્ચ અલગથી હોય છે, પરંતુ જ્યારે આ મહિલા વિદેશ ટૂર માટે જાય છે તો તેમના પાસે અલગ-અલગ દેશોમાં 14 ઘર અને 2 પ્રાઈવેટ જેટ પણ છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021