Categories: હેલ્થ

ફટાકડાના ધૂમાડાથી વધી શકે છે કોરોનાનો ખતરો, આવા લોકોથી વધારે ખતરો…

દિવાળીનો તહેવાર પોતાની સાથે અનેક ખુશીઓ લઇને આવે છે. દિવાળી પર લોકો પોતાની ખુશી જાહેર કરવા ફટાકડા, આતશબાજી સળગાવે છે. પરંતુ દિવાળીની ખુશીઓ મશગુલ લોકો ભૂલી જાય છે કે ફટાકડા અને આતશબાજીનો ધૂમાડો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ વર્ષે તો દેશમાં કોરોનાનો ખતરો પણ મંડરાઇ રહ્યો છે. એવામાં શિયાળાની સાથે દિવાળીના ફટાકડાના ધૂમાડાના કારણે કોરોના વધારે ખતરનાક રૂપ લઇ શકે છે.

ફટાકડાના ધૂમાડાથી કોરોનાનો ખતરો કેમ?
ખાસ કરીને નિષ્ણાંતો આ દિવાળી ફટાકડાથી દૂર રહેવાની અપીલ કરે છે. પ્રદૂષણના કારણે કોરોના વાયરસ વધી શકે છે. જે લોકો હાલ જ કોરોનાથી સાજા થયા છે. તેમના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડી શકે છે. ખરેખર ફટાકડાના ધૂમાડામાં હાનિકારક નાના પાર્ટિકલ્સ હોય છે. જે હવામાં ભળીને શ્વાસ દ્વારા શરીરમાં ચાલ્યા જાય છે. તેને એયરોસોલ પણ કહેવામાં આવે છે. જેના દ્વારા કોરોના વાયરસ ફેલાઇ શકે છે.

ફટાકડાના ધૂમાડાથી કોરોનાનો ખતરો કેમ?
ફટાકડાના કણ ઓછી ઉંચાઇ પર જમા રહે છે. અને વાયરસના કણ પણ હવામાં કેટલીક ઉંચાઇ સુધી રહે છે. એવામાં વધારેમાં વધારે લોકો કોરોનાના સંક્રમણમાં ઘેરાઇ શકે છે. આજ કારણથી વૈજ્ઞાનિકો લોકોને વધારેમાં વધારે ફટાકડા ન સળગાવવા સલાહ આપે છે.

આ દર્દીઓને વધારે ખતરો
દિવાળીમાં ફટાકડાના ધૂમાડાથી પ્રદૂષણ વધવાની આશંકા છે. તેનાથી ન માત્ર કોરોના દર્દીને પરંતુ અસ્થમા, દિલના દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. ફટાકડાનો ધૂમાડો ફેફસા પર પણ અસર કરે છે. જેનાથી નુકસાન થઇ શકે છે.

ફેફસા માટે વધારે ખતરનાક
ડોક્ટર્સનું કહેવું છે કે કોરોનાના દર્દીઓના ફેફસા પર સૌથી વધારે અસર પડે છે. રિકવરી બાદ પણ કોરોનાના દર્દીઓના ફેફસા યોગ્ય રીતે કામ કરતા નથી. એવામાં દિવાળીનું પ્રદૂષણ સ્થિતિને વધારે ખરાબ કરી શકે છે.

શું કરવું જોઇએ?
-કોશિશ કરો કે દિવાળીમાં તમે ફટાકડા ન સળગાવો, તેની જગ્યાએ દિવડા પ્રગટાવો
– દર્દી ખાસ કરીને દિવાળીના દિવસે ઘરથી બહાર ન નીકળે અને ઘરમાં પણ કોટનનું માસ્ક પહેરી રાખે, જો ઘરમાં પ્યુરીફાયર છે તો તમે માસ્ક ઉતારી  શકો છો.
– કોઇ પણ બિમારીગ્રસ્ત છે તો પોતાના ડોક્ટરની સાથે સંપર્કમાં રહો
– દિવસભર ભરપૂર પાણી પીતા રહો, જેથી બોડી હાઇડ્રેડ રહે

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021