Categories: મનોરંજન

‘બબીતા જી…’ના આ હોટ ફોટો જોઈને જેઠાલાલ તો શું તમે પણ દિવાના થઈ જશો..

તારક મહેતાના ઉલ્ટા ચશ્મા શો લોકો દિલો દિમાગમાં વસેલો છે. તેમાં પણ આ શો માં નજરે પડતા બબીતા જી એટલે મુનમુન દત્તા ન માત્ર રિલ પરંતુ રિયલ લાઈફમાં પણ ગ્લેમરસ છે. હાલમાં જ મુનમુન દત્તાએ સોશિયલ મીડિયામાં પોતાના કેટલાક ફોટો શેર કર્યા છે. જેને તેના ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

ફેમસ કોમેડી શો તારક મહેતાના ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. શો નો દરેક કિરદારે પોતાની એક્ટિંગથી લોકોના દિલોમાં પોતાની જગ્યા બનાવી છે. આ શો ન માત્ર આપને હસાવે છે, પરંતુ પોતાની આજુબાજુના સંબંધોને કેવી રીતે જાળવવા તે પણ આ શોના માધ્યમથી સમાજને બતાવે છે. વિશ્વનો આ એક માત્ર એવો શો છે જેને નાનથી માંડીને મોટા સૌકોઈ જુએ છે.

સોમાં બબિતા જીનું પાત્ર એક્ટ્રેસ મુનમુન દત્તા નિભાવી રહ્યા છે. જેણે હાલમાં જ પોતાના કેટલાક નવા ફોટો શેર કર્યા છે. જે સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યા છે. હાલમાં જ મુનમુન દત્તાએ ઈન્સ્ટાગ્રામ પર ઓરેન્જ આઉટફિટમાં ફોટો શેર કર્યો છે. જ્યારે પોતાના ફોટોના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, તુમ મુઝે નહીં જાનતે હો.

આપને જણાવી દઈએ કે, તારક મહેતાના ઉલ્ટા ચશ્માના શૂટિંગમાં મુનમુન ખુબ વ્યસ્ત છે. જેને લઈને પણ મુનમુન દત્તા ખુબ ઉત્સુક હતી. તેણે એક ઈન્ટવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, કામ ઉપર પરત જવા માટે તે ઉત્સુક છે. હું નિશ્ચિત રૂપે કામ પર પરત જવા માગું છું. અને પહેલાની જેમ સામાન્ય જીવન જીવવા માગું છું.

બબીતા જીના સૌકોઈ દીવાના
ઉલ્લેખનીય છે કે, મુનમુન દત્તા ઉર્ફે બબીતા જીના સૌકોઈ દિવાના છે. તે પછી તારક મહેતાના ઉલ્ટા ચશ્માના ચાહકો હોય કે, સેટ પર કામ કરતા સોકોઈ પાત્ર હોય. તેમાં પણ આપણા જેઠાલાલ તો જાણે તેમના રૂપમાં પાગલ થઈ ગયા. ક્યારેક તો બીચારા દયા ભાભીને મુંજવણમાં મુકી દે છે.

બબીતા જીનો આ બોલ્ડ અને સેક્સી અંદાજ પહેલાથી જ તેના ચાહકોનું મન હરી રહ્યો છે. જોકે હવે બબીતા જીની સાથે-સાથે તારક મહેકામાં વધુ એક હોટ અને ગ્લેમરસ ભાભી એટલે કે, અંજલી ભાભી પણ લોકોના દીલ પર રાજ કરવાની તૈયારીમાં છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021