બસ આ કામ કરવાથી આ દિવાળીમાં ચમકી શકે છે તમારી કિસ્મત..

દિવાળીનો તહેવાર તમારી સાથે ખુશીઓ લઇને આવે છે. સાથે જ એક આશાનું કિરણ પણ લાવે છે કે દિવાળી બાદ દરેક વ્યક્તિના જીવનમાં રૂપિયાથી જોડાયેલી પરેશાનીઓ ખતમ થઇ જશે, અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

શાસ્ત્રોની વાત, જાણો ધર્મની સાથે
જોકે માત્ર ઉમ્મીદથી કોઇપણ વ્યક્તિની ઇચ્છા પુરી થતી નથી. હવે તમે વિચારી રહ્યાં હશો કે અમે તમને જરૂર પૂજા-વિધિ વિશે જણાવીશું. તો તમે સાચુ વિચારી રહ્યાં છો. અમે તમારા માટે એક જાણકારી લાવ્યા છીએ. પરંતુ આ જાણકારી વાસ્તુ શાસ્ત્રથી જોડાયેલી છે. જોકે વાસ્તુ વિશેષજ્ઞ જણાવે છે કે વાસ્તુ શાસ્ત્રમાં એવા ઘણા ઉપાય છે, જે અપનાવાથી આ દિવાળી તમારી ખાલી તિજોરી ભરાઇ શકે છે.

તમામ લોકો જાણતા હશે કે જે ઘરમાં વાસ્તુ શાસ્ત્ર સંબંધિક દોષ હોય છે. તે ઘરમાં ન તો ક્યારેય પૈસાથી જોડાયેલી પરેશાનીઓ ખતમ થાય છે. અને ન તો ઘરના સદસ્ય જીવનમાં ક્યારેય કામયાબ થાય છે. અમે તમને જણાવી દઇએ કે જો તમારા ઘરમાં કોઇ કારણથી દોષ પેદા થાય છે, તો કેવી રીતે ઠીક કરી શકાય છે.

દર વર્ષે કાર્તિક માસની અમાસ પર દિવાળીનો પર્વ મનાવવામાં આવે છે. એટલા માટે આ દિવસનું ખુબ મહત્વ રહેલું છે. આ દિવસનો સંબંધ વાસ્તુ સાથે પણ જોડાયેલો છે. દિવાળી પહેલા તમામ લોકો પોતાના ઘરની સાફ-સાફાઇ કરે છે. જોકે અમાસના દિવસે ઘરની સારી રીતે સાફ સફાઇ કરવી જોઇએ. આવું કરવાથી ઘરની સાથે સાથે જીવનમાં પણ તમામ નેગેટિવિટી દૂર થાય છે. અને વ્યક્તિ સાથે બધુ જ સારૂ થાય છે. આ દિવસે ઘરમાં રહેલો આલતુ ફાલતુ સામાન નિકાળી દેવો જોઇએ.

વાસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જે ઘર હંમેશા સાફ-સુથરુ રહે છે. ત્યાં સકારાત્મકતા હંમેશા નિવાસ કરે છે. પરંતુ આ સકારાત્મકતાને બનાવી રાખવા શું કરવું જોઇએ. આ વિશે ઓછા લોકો જાણતા હશે. વાસ્તુ વિશેષજ્ઞ જણાવે છે કે ઘરની ઉત્તર પૂર્વ દિશામાં 7 ક્રિસ્ટલ રાખવાથી ઘરમાં સકારાત્મકતા વધે છે. સાથે જ ધનનું આગમન થાય છે.

આ સાથે જ દિવાળીનો દિવસ એટલે કે કાર્તિક અમાસ હોવાથી શુભ મુહૂર્તમાં અને જ્યારે પણ પુષ્ય નક્ષત હોય ત્યારે ઓફિસમાં ઉત્તરની દિશામાં પૂજા કરવી જોઇએ. જોકે ધ્યાન રાખો કે પૂજા કરાવ્યા બાદ કર્નક ઘર યંત્ર સ્થાપિત કરો, એવી માન્યતા છે કે તેનાથી ધનનું એટ્રેક્શન વધી જાય છે. અને પૈસામાં બરકતની સાથે પૈસાના આગમનના નવા નવા રસ્તા ખુલી જાય છે.

દિવાળી પહેલા શું કરવું જોઇએ?
દિવાળી પહેલા શુભ મુહૂર્તમાં ઘરની ઉત્તર દિશીમાં એક ચાંદીની કટોરીમાં મોતી નાખીને રાખવા જોઇએ. તેનાથી ઘર-પરિવારના સદસ્યોના જીવનમાં ધનમાં વધારો થાય છે. આ સિવાય દિવાળી પહેલા આવનારા ગુરૂવારના દિવસે વ્યક્તિએ ઘરમાં મહાલક્ષ્મી અષ્ટમીના પાઠ કરવા જોઇએ.અને ધનતેરસના દિવસે સંભવ હોય તો બાંસની એક જોડી લઇને તેને લાલ દોરાથી બાંધી, ઘરના મુખ્ય દરવાજા સામે દિવાલ પર લટકાવી દેવા જોઇએ. તેનાથી પોઝિટિવીટી વધે છે.

જો આપને અમારો અહેવાલ પસંદ આવ્યો હોય તો લાઈક કરી શરે કરજો. આપની દિવાળી શુભ રહેશે. 

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021