Categories: મનોરંજન

બેબોના બ્લેક ડ્રેસે મચાવી છે ધમાલ, બોલી, હું ઈન્તઝાર કરી રહી છું.. તમે જોશો તો તમે પણ બ્લેક ડ્રેસના..

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તે ફેન્સ સાથે પોતાની તસવીરો અને વીડિયો શેયર કરતી રહે છે. આ દિવસોમાં પોતાની પ્રેગ્નેન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. કરીના બેબી બંપની સાથે પોતાની અનેક તસવીરો પોસ્ટ કરી ચુકી છે. હવે તેની એક નવી તસવીર સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. જેમાં તે બ્લેક ડ્રેસમાં નજર આવી રહી છે.

આ તસવીરને કરીનાએ પોતાના ઇસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરી છે. તસવીરમાં તે બ્લેક સ્લિટ ડ્રેસમાં નજર આવી રહી છે. સાથે જ તેના લૂકને પૂર્ણ કરી રહ્યાં છે તેના સ્ટાઇલ્શ હીલ્સ. બ્લેક એન્ડ વ્હાઇટ આ તસવીરમાં બેબો બીજી તરફ જોતા પોઝ આપી રહી છે. આ તસવીરને શેયર કરતા તેને કેપ્શનમાં લખ્યું કે હું રાહ જોઇ રહી છું. તેના આ કેપ્શનથી ફેન્સ અંદોજો લગાવી રહ્યાં છે કે બેબો પોતાના થનારા બાળકની આતુરતાથી રાહ જોઇ રહી છે.

બેબોની આ તસવીર પર અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધારે લાઇક આવી ચુક્યા છે. સાથે જ ફેન્સ ખુબ જ તેના વખાણ કરી રહ્યાં છે. એ પહેલા બેબોએ પાછલા વર્ષના છેલ્લા દિવસે સૈફ અલી ખાન અને તૈમુર સાથે કેટલીક તસવીરો શેયર કરી હતી. આ દરમિયાન તેના ચહેરા પર પ્રેગ્નેન્સી ગ્લો જોવા મલી રહ્યો હતો. તસવીરોને શેયર કરતા બેબોએ કેપ્શનમાં લખ્યું કે આ વર્ષનો અંત એકબીજાને પ્રેમ કરતા અને અને બન્ને છોકરાને એક પર્ફેક્ટ પિક્ચર માટે ફોર્સ કરીને કરી રહી છું. મારા માટે આ બન્ને લોકો વિના 2020ને પાર કરવું મુશ્કેલ હતું. નવી શરૂઆત તરફ આગળ વધી રહી છું. દોસ્તો સુરક્ષિત રહેજો. અમારી તરફથી ખુબ જ પ્રેમ. નવા વર્ષની શુભકામના.

વર્ક ફ્રંટની વાત કરવામાં આવે તો કરીના કપૂર પાછલીવાર પિલ્મ અંગ્રેજી મીડિયમમાં જોવા મલી હતી. તેમા તેની સાથે દિવંગત અભિનેતા ઇરફાન ખાન લીડ રોલમાં હતા. સાથે જ જલ્દી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે. તેમાં તેની સાથે અમિર ખાન લીડ રોલમાં છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021