Categories: Uncategorized

બોલિવૂડમાં થઈ રહી આ ખૂબસુંદર યુવતીની એન્ટ્રી, રસપ્રદ છે અભિનેત્રીની શોધની કહાની

નવા વર્ષ સાથે જ બોલિવૂડને અનેક નવા ચહેરા મળવાના છે. કેટલાક એવા સિતારા છે જે ગત વર્ષે કદાચ ડેબ્યૂ કરી ચુક્યા છે અને કેટલાક એવા સિતારા પણ છે જેની ફિલ્મ અનાઉન્સ થઈ ચુકી છે અને આ વર્ષ રિલીઝ પણ થઈ શકે છે. આ વચ્ચે એક નામ એવું છે જેનો ન તો કોઈ ગોડફાધર છે અને ન જ તો ફિલ્મ દુનિયાથી કોઈ નાતો છે. બોલિવૂડના નવા ચહેરા તરીકે મળી છે નવી અભિનેત્રી કૃષેન સાયેલીની શોધની કહાની પણ રસપ્રદ છે.

રિપોર્સ અનુસાર, સાયેલીને કશ્મીરના રિફ્યૂઝી કેમ્પમાં જોવામા આવી. સિનેમાટોગ્રાફર રવિ વર્મન સાયેલીના અનેક અલગ- અલગ ફોટા લીધા છે.

આ ફોટા પછી તેણે ફિલ્મકાર સંતોષ શિવનને દેખાડ્યાં. સાયેલીની સુંદરતી જોઈ સંતોષે તેની સ્ક્રીન ટેસ્ટ લીધો અને પોતાની ફિલ્મ માટે પસંદ કરી દીધી.

તમને જણાવી દઈએ તે સંતોષની અપકમિંગ ફિલ્મ ‘મોહા’માં જોવા મળશે. આ ફિલ્મ સંસારભરમાં અંગ્રેજીમાં રિલીઝ થશે.

સાયેલીનું ડેબ્યૂ એમેજોનની સીરીઝ ‘ધ લોસ્ટ આવર’થી થશે. ઓસ્કર પુરસ્કાર વિજેતા નિર્માતા આસિફ કપાડિયા તેમને પ્રોડ્યૂસ કરશે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021