ભવિષ્યમાં મહિલાઓ માટે યોગ્ય પૈસાની બચત કરવી ખૂબ જરૂરી છે, તો આ 7 વાતો ધ્યાનમાં રાખો

આજે મહિલા કોઈપણ ક્ષેત્રમાં પુરૂષોથી પાછળ નથી, પરંતુ મહિલઓ આર્થિક રીતે પુરૂષોથી પાછળ રહી જાય છે. મહિલાઓને પોતાનું કરિયર સાથે સાથે બચત અને રોકાણ પર પણ ધ્યાન આપવું જોઈએ જેથી તે ભવિષ્ય માટે સરખી યોજના બનાવી શકે. અહી અમે કેટલીક અગત્યની વાતોનો ઉલ્લેખ કરીશું જે કાર્યરત મહિલાઓ યોગ્ય નાણાકીય આયોજન કરી શકે છે.

 

મહિલાઓને પુરૂષોની સરખામણીમાં ઓછું વેતન મળવું
પુરૂષો અને મહિલઓનું સમાન વેતન નથી, એટલા માટે તેની નાણાકીય યોજના પણ અલગ હોવી જોઈએ. એક વૈશ્વિક અધ્યયન અનુસાર, જો 2910માં એક વ્યક્તિને 100 રૂપિયાનું મળે છે તો એક વ્યક્તિને માત્ર 79 રૂપિયા મળે છે. આ લગભગ 21 ટકા ઓછું છે, એટલા માટે ઓછી આવકને જોતા, મહિલાઓને પૈસા બનાવવા અને એક સારૂ રોકારણ પૉર્ટફોલિઓ બનાવવાની જરૂરીયાત છે. જેથી તે થોડા સમયમાં પોતાના માટે પૂરતા પૈસા મેળવી શકે.

 

મહિલા કરિયરમાં અનેક ઉતાર-ચઢાવ આવવા
ઘણીવાર એક મહિલાનો કરિયર ગ્રાફ હંમેશા વધતો નથી જોવા મળતો. કયારેક કયારેક તમને ઘણાં કારણોથી કરિયરથી વિરામ પડે છે. કેટલીક મહિલાઓ તો લગ્ન બાદ પોતના નોકરી જ છોડી દેતી હોય છે, કેટલીક મહિલાએ સર્ગભાવસ્થા સમયમાં નોકરી છોડી દેશે, જે કરિયરની વૃદ્વિ અને આવક બંને ને અસર પહોચાડે છે. એટલું જ નહી, આ નિૃવતિ માટે પૈસા એકઠા કરવાના તમારા લક્ષ્યને પણ અસર કરી શકે છે. આ અંતરને ઓછું કરવું અથવા પૂરૂ કરવા માટે રોકારણની યોજના ખૂબ મહત્વપૂર્ણ છે.

 

મહિલાઓની આર્થિક સાક્ષરતા ઓછી છે
સેન્ટર ફોર ગ્લોબલ ફાઈનાન્સિયલ લિટરેસી એક્સીલેન્ટના 20217ના સર્વેક્ષણ અનુસાર, વિશ્વભરમાં માત્ર 20 ટકા મહિલાઓને નાણાકીય ખ્યાલોની સમજ છે, પૈસા બચાવવા, ખર્ચ નિયંત્રિત કરવા, દેવામાં નિયંત્રણ રાખવું, નિવૃતિની યોજના બનાવવી અને પૈસા સાથે જોડાયેલી યોજના છે. એટલા માટે આ મહત્વપૂર્ણ છે કે તમે નાણાકીય યોજના વિશે વાંચો અખવા કોઈપણ વિશેષજ્ઞથી વાત કરો જે તમારા બચત અને રોકારની સાચી સમજ આવી શકે.

 

કટોકટી ફંટ પર ધ્યાન આપવું જરૂરી
નિવૃતિ માટે પૈસા એકત્ર કરવા ઉપરાંત, તમારા કામ પર જવા જેવી કટોકટીની સ્થિતિઓ માટે પણ તૈયારી રહેવું જોઈએ. આ તાત્કાલિક ફંડ તમારા 6 મહિનાના વેતનના બરાબર હોવું જોઈએ. આ કટોકટી ફંડ તેને કોરોના મહામારી સંકટ જેમ ખરાબ સમયથી લડવામાં મદદ કરશે.

 

પોતાના ખર્ચા પર ધ્યાન રાખો
બચત અથવા રોકાણની સાથોસાથ ખર્ચા પર પણ નજર રાખવું જરૂરી છે. કારણ કે મહિલોના ખર્ચ અને જરૂરિયાતો પુરૂષોથી અલગ હોય છે, એટલા માટે તે અલગ જ આર્થિક પડકારનો સામનો કરે છે. ખર્ચા પર ધ્યાન રાખવાથી બચત પણ થશે અને ભવિષ્ય કોઈ મુશ્કેલી નથી વેઠવી પડે.

 

યોગ્ય નિવૃતિ યોજનાની જરૂરિયાત
વસ્તી ગણતરી કાર્યાલયના સેમ્પલ પંજીકરણ પ્રણાલી હેઠળ કરવામાં આવેલા એક સર્વેક્ષણ અનુસાર, ભારતમાં મહિલાઓ પુરૂષોની સરખામણીમાં વધું સમય સુધી જીવતી રહે છે. આથી તેની નિવૃતિ યોજનાનો સમયગાળો પણ વધી જાય છે. જીવનસાથીનું મૃત્યુ બાદ તેની જવાબદારી વધી જાય છે. એવામાં તેને સમયને ધ્યાનમાં રાખી યોજના બનાવવી જોઈએ.

 

લાંબા સમયગાળાના સ્વાસ્થ્ય વીમો લેવો યોગ્ય
જો તમે એક મહિલા છે, તો દીર્ધકાલીન સ્વાસ્થ્ય વીમો લેવો પણ એક સારો વિચાર છે. એવું બની શકે છે કે વૃદ્ધાઅવસ્થા બાદ તમને જરૂરીયાત હોય, ખાસકરીને જ્યારે તમારી સારસંભાળ કરવા માટે કોઈ હાજર ન હોય. તેમ છતાં આ પ્રકારના દીર્ધકાલિન સ્વાસ્થિય વીમો માટે પ્રીમિયમ વધું છે, જેટલું જલ્દી તમે તેને લો છો, તેટલા જ લાંબા સમય સુધી તમે સ્વાસ્થ્ય બીમો મળવી શકો છો,

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021