ભારતથી આ બાબતોમાં આગળ છે પાકિસ્તાન, તો કેટલીક બાબતમાં તો વિશ્વમાં છે સૌથી આગળ, જાણીને લાગશે નવાઈ

ભારતથી આ બાબતોમાં આગળ છે પાકિસ્તાન, તો કેટલીક બાબતમાં તો વિશ્વમાં છે સૌથી આગળ, જાણીને લાગશે નવાઈ

જ્યારે પણ પાકિસ્તાનનું નામ સામે આવે છે ત્યારે દેશના મનમાં ફક્ત હિન્દુસ્તાન વિરોધી અને આતંકવાદને પ્રોત્સાહન આપતી તસવીર સામે આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે, પાકિસ્તાન પહેલા ભારતનો ભાગ હતો. જે ઝીણા અને ગાંધીના નેતૃત્વમાં એક અલગ દેશ બન્યો, આજે પણ પાકિસ્તાન ભારતની પાછળ છે. પરંતુ કેટલાક બાબતોમાં પાકિસ્તાન આગળ છે જ્યારે ભારત આ બાબતે ઘણું પાછળ છે. તો ચાલો જાણીએ પાકિસ્તાન વિશેની આ વાતો વિશે. જે તેને અન્ય દેશ કરતાં અલગ બનાવે છે.

15 ઓગસ્ટે આઝાદ થયેલા પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ 14 ઓગસ્ટ કેવી રીતે થઈ ગયો? - Khabarchhe Gujarati | DailyHuntપાકિસ્તાનમાં હાલના સમયમાં ફક્ત 1 ટકા જ હિન્દુ વધ્યા છે. જે આઝાદીના સમયે 24 ટકા હતા.

પાકિસ્તાન દુનિયાનો એકમાત્ર દેશ છે, જ્યાં સૌથી વધુ આંતકવાદીઓને સહારો આપવામાં આવે છે. તેમના વિરુદ્ધ જૂઠ્ઠા કેસ સિવાય ફેક ધરપકડના પણ અનેક કેસ સામે આવે છે. આ કારણે પાકિસ્તાનમાં સૌથી વધુ આતંકવાદીઓ જોવા મળે છે.

Advertisement

भारत से इन मामलो में है पकिस्तान आगे, कुछ मामलो मे तो दुनिया से भी आगे 1પાકિસ્તાનમાં યુવા પોલીસ અથવા ફોજમાં સામેલ થવાને બદલે આંતકવાદી બનવાનું વધુ પસંદ કરે છે. જેથી પાકિસ્તાનમાં ફોજ કરતાં કટ્ટરપંથી મુસ્લિમ એટલે આતંકવાદી બનાવાની ખબરો સૌથી વધુ સામે આવે છે.

દુનિયાામાં સૌથી પહેલો વાયરસ પાકિસાનમાં જ ઈજાદ જોવા મળ્યો હતો. ત્યારબાદથી પાકિસ્તાનમાં આજદીન સુધી કોઈ દવા ઈજાદ કરવામાં આવી નથી.

પાકિસ્તાનમાં કોઈ પૂછ્યાં વિના કૉલ કે મેસેજ તેમજ ઈ-મેલ કરવો ગુનો ગણવામાં આવે છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, આ કારણે જ પાકિસ્તાનમાં રહેતા લોકો પોતાના દેશને પસંદ કરતાં નથી. છતાં તેઓ આ દેશમાં રહેવા મજબૂર છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *