Categories: ભક્તિ

ભૂલથી પણ ન ખરીદતા માતા લક્ષ્મીની આવી મૂર્તિ, આવી જશે પૈસાની તંગી

દિવાળી પહેલા ધનતેરસ આવે છે. અને માનવામાં આવે છે કે આ દિવસે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધનવંતરીનો જન્મ થયો હતો. આવામાં આ શુભ અવસર પર લોકો સોના-ચાંદીના વાસણ, આભૂષણ અને દેવી લક્ષ્મી અને ગણેશજીની મૂર્તિ ખરીદે છે. જોકે વાત જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રની કરીએ તો દેવી લક્ષ્મીની મૂર્તિ ખરીદવાના સમયે કેટલીક વિશેષ બાબતોને ધ્યાનમાં રાખવી પડે છે. નહીં તો આર્થિક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આવો જણીએ તે જરૂરી વાતો વિશે.

આ મુદ્રા નહોય દેવી લક્ષ્મીની મૂર્તિ
લક્ષ્મી માતાની મૂર્તિ ખરીદતા સમયે આ વાતનું ખાસ ધ્યાન રાખો, દેવી મા ઉભા ન હોય, માનવામાં આવે છે, કે તેનાથી ઘરમાં રૂપિયા ટકતા નથી. સાથે જ આર્થિક રૂપથી પરેશાની રહે છે.

આ ધાતુની મૂર્તિ ન હોય
વાસ્તુ અનુસાર દેવી લક્ષ્મીની મૂર્તિ સોના અને ચાંદીની સૌથી શુભ માનવામાં આવે છે. પરંતુ તમે આ ધાતુની મૂર્તિ ખરીદી શકતા નથી. તો તેને પીતળ કે અષ્ટની લઇ શકો છો. તેનાથી ક્યારેય પૈસાથી જોડાયેલી સમસ્યા થશે નહીં.

આવી તસવીર લેવાથી બચો
મોટાભાગે દેવી લક્ષ્મીની તસવીરોમાં તેમના હાથથી સોનાના સિક્કા નીચે પડતા દેખાય છે. જો આ સિક્કા નીચે જમીન પર પડે તો આવી મૂર્તિ લેવાથી બચવું જોઇએ. તેનાથી ઘરમાં આર્થિક સંકટ આવે છે. તેનાથી વિપરીત જો સિક્કા કોઇ ચીજ પર પડે તો તે શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં રૂપિયા ટકવાની સાથે કારોબારમાં પણ તરક્કીના રસ્તા ખુલી જાય છે.

આવા સ્વરૂપની મૂર્તિ અને તસવીર ન ખરીદો
ક્યારેય પણ દેવી માતાની ગુસ્સે વાળી મૂર્તિ કે તસવીર ખરીદવી નહીં. નહીંતર આર્થિક સંકટનો સામનો કરવા પડી શકે છે. એટલા માટે ઘરમાં કાર્યસ્થળના મંદિરમાં દેવીમાની મુશકરાતી તસવીર કે ફોટો લગાવવો જોઇએ.

ન ખરીદો આવી મૂર્તિ કે તસવીર
ક્યારેય પણ માતા લક્ષ્મીની મૂર્તિ કે ચિત્રને એકલામાં લેવા જવા જોઇએ નહીં. દેવીની પૂજા ગણેશજી અને સરસ્વતી દેવી વિના અધૂરી માનવામાં આવે છે. એવામાં હંમેશા એવું ચિત્ર ખરીદો જેમાં ત્રણેય સાથે હોય, જેનાથી ધનની સાથે વિદ્યાની પણ કમી રહેશે નહીં.

ગણેશજીની મૂર્તિ
ભગવાન ગણેશજીની સ્થાપના દેવી માતાના ડાબી અને્ શ્રીહરિની સ્થાપના જમણી બાજુ માનવામાં આવે છે. એવામાં લોકો ચિત્ર ખરીદી રહ્યાં છે. તેમને આ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021