Categories: Uncategorized

મંગળવારે ચમકશે આ 4 રાશિવાળાનું નસીબ, થશે ધન પ્રાપ્તિ, 700 વર્ષ પછી બજરંગબલી થયા પ્રસન્ન

ભારતમાં ઘણા બધાં લોકો બજરંગબલીને માને છે તેમની પૂજા-અર્ચના કરે છે. કરોડો લોકો દર મંગળ અને શનિવારના હનુમાનજીના મંદિર દર્શન કરે અને તેમને તેલ અડદ અર્પણ કરે છે. હનુમાનજી વિશે એવું માનવામાં આવે છે કે તેઓ તમામ દેવી દેવતાઓમાં એક જ એવા દેવતા છે જે હજી પણ આ ધરતી પર અમર છે. લોકોનું માનવું છે કે આજે પણ હનુમાનજી આ પૃથ્વી પર છે, આજ સુધી જેટલા પણ દેવી દેવતાઓએ જન્મ લીધો છે તેઓ પૃથ્વી પરથી જતા રહ્યા છે પણ હનુમાનજી આજે પણ અહીં જ છે.

સિંહ:
સિંહ રાશિના જાતકો માટે આવનારો સમય ખુબ જ શુભ રહેવાનો છે. હનુમાનજીની કૃપા મેળવવા માટે સાચા મનથી હનુમાનજીની પૂજા કરવી અને પૂજા કરતા સમયે ‘ॐ हरं हररि हरिश्चंद्र हनुमंत हलयुधम’ અને ‘वै स्मरेन्नत्यिं घोर संकटनाशनम्’ મંત્રના જાપ કરવા. તેનાથી તમારા બધાં જ સંકટ દૂર થઇ જશે, નોકરી અને ધંધામાં લાભ થશે.
જણાવી દઈએ કે 700 વર્ષ પછી ખુબ જ શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે. જેનાથી આ 4 રાશિઓનું નસીબ ચમકવાનું છે. તો ચાલો જોઈએ કઈ ચાર રાશિઓનું નસીબ ચમકવા જઈ રહ્યું છે.

તુલા:
તુલા રાશિના જાતકો આવનારો સમય ખુબ જ સારો રહેવાનો છે. જો તમારા ઘરે કોઈપણ તકલીફ કે સંકટ આવશે તો તે જલ્દી દૂર થઇ જશે. નોકરી અથવા ધંધામાં સફળતા મળશે. પ્રમોશન પણ થઇ શકે છે. લગ્નનો યોગ બની રહ્યો છે. મંગળ અને શનિવારે હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડના પાઠ કરવા.

કર્ક:
આ રાશિના જાતકોના બધા જ સંકટ દૂર થવાના છે, હનુમાનજીની કૃપા કાયમ તમારા પર રહેશે, પરિવાર અને સંબંધીઓમાં સારા સમાચાર મળી શકે છે, જલ્દી ધન પ્રાપ્ત થવાની શક્યતા છે. દરેક કાર્યમાં સફળતા મળશે.

મકર:
મકર રાશિના જાતકો પોતાના બધાં જ સંકટોમાંથી છુટકારો મેળવવા માંગતા હોવ તો પહેલા ‘ॐ भौमाय नमः’ મંત્રનો 108 વાર જાપ કરો, ધ્યાન રાખવું કે આ મંત્ર જાપ કરતી વખતે કોઈ પણ વ્યક્તિ વિશે ખરાબ વિચારવું નહિ, માત્રને માત્ર બજરંગબલીનું સાચા મનથી ધ્યાન કરવું, આવું કરવાથી હનુમાનજીની કૃપા તમારા પર બની રહેશે. દરેક જગ્યાએ તમને સફળતા મળશે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021