Categories: Uncategorized

મંત્રોમાં સૌથી શક્તિશાળી છે ગાયત્રી મંત્ર, આ નિયમોથી જાપનો દેખાય છે સર્વશ્રેષ્ઠ પ્રભાવ

ગાયત્રી મંત્ર મુખ્યત્વે વેદોંની રચના છે. આ યજુર્વેદ અને ઋગ્વેદના બે ભાગથી મળીને બને છે. આ મંત્રના જાપથી ભૌતિક અને આધ્યાત્મિક બંને રીતે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. જ્ઞાન, એકગ્રતા અને શિક્ષા માટે ગાયત્રી મંત્ર સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, આકાશવાણીથી જ સૃષ્ટિના રચિતાને ગાયત્રી મંત્ર પ્રાપ્ત થયો હતો. ગાયત્રી મંત્રને બધા મંત્રોમાંથી સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. આ મંત્રનો જાપ કરવાના કેટલાક નિયમ હોય છે, ત્યારે તેમનો પ્રભાવ જોવા મળે છે.

ક્યારે કરો ગાયત્રી મંત્રનો જાપ?

ગાયત્રી મંત્રનો જાપ સૂર્યોદયથી થોડી વાર પહેલા શરૂ કરો. મંત્ર જાપ સૂર્યોદયના થોડીવાર સુધી કરી શકો છો. બપોરના સમયમાં પણ ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે. જો ત્રીજી વાર ગાયત્રી મંત્રનો જાપ કરવો હોય તો સૂર્યોસ્તથી પહેલા કરો.

ગાયત્રી મંત્રનો જાપના નિયમ
ગાયત્રી મંત્ર જાપ કોઈ ગુરૂના માર્ગદર્શનમાં કરવો જોઈએ. ગાયત્રી મંત્ર જાપ કરનારાએ ભોજન-પાણી શુદ્ધ અને પવિત્ર હોવું જોઈએ. જે લોકોનું સાત્વિક ભોજન-પાણી લે છે, તે જ ગાયત્રી મંત્ર જાપ કરી શકે છે. ગાદી અથવા સાદડીનું આસાન પર બેસીને જાપ કરો. તુલસી અથવા ચંદનની માળાનો પ્રયોગ કરો. બ્રહ્મમુહૂતમાં એટલે કે સવારે પૂર્વ દિશાની તરફ મુખ રાખી ગાયત્રી મંત્રનો જાપ કરો અને સાંજે પશ્વિમ દિશામાં મસ્તક રાખી જાપ કરો. આ મંત્રનો માનસિક જાપ કોઈ પણ સમય કરવામાં આવે છે.

ગાયત્રી મંત્રની મહિમા
આ મંત્રની મહિમાનો જેટલા ગુણગાન ગાવામાં આવે તેટલા ઓછા છે, કારણ કે ગાયત્રી મંત્રમાં તે શક્તિ છે જે તમારા જીવન સાથે જોડાયેલી દરેક સમસ્યાનું સમાધાન થઇ શકે છે. ખાસ કરીને બાળકો માટે આમનો નિયમિત જાપ ખૂબ લાભદાયી હોય છે. વિદ્યાર્થીઓ માટે તો આ મહામંત્ર છે જેમનાથી તે પોતાની એકાગ્રતાને શ્રેષ્ઠ બનાવી શકે છે.

 

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021