Categories: Uncategorized

મંત્ર જાપ કરતા પહેલા ધ્યાન રાખો આ ખાસ 4 વાતો, અન્યથા નહી મળે પૂરૂ ફળ

શિવપુરાણમાં ભગવાનની ભક્તિ અને આરાધનાથી લગતી ઘણી વાતો જણાવી છે, જેથી આપણે ભગવાનની પૂજા-ઉપાસનાની વિધિ અને મહત્વ વિશે યોગ્ય રીતે સમજી શકીએ છે. શિવપુરાણની વાયવીય સંહિતા નામના ખણ્ય વિશે જણાવ્યું છે. શિવપુરાણ અનુસાર, દેવી-દેવતાનો જાપ કરતા સમય જો આ વાતનું ધ્યાન ન રાખવામાં આવે તો તમારો જાપ નિષ્ફળ ગણાય છે. આવો જાણીએ કઈ છે આ 4 વાતો…

 

1 ખોટી રીતે કરેલો મંત્ર જાપ
ભગવાનની પૂજા અને જાપ કરવાની એક નક્કી ક્રિયા હોય છે. મનુષ્યને પૂરા વિધિ-વિધાન સાથે જ ભગવાનની પૂજા અને જાપ કરવો જોઈએ. જો કોઈ વિધિનું પાલન કર્યા વગર, કોઈ પણ સમયે કોઈ પણ રીતે ભગવાનનો જાપ કરે છે તો તેનો જાપ નિષ્ફળ મનાય છે. આ માટે મુષ્યને સવારે વહેલા ઉઠી સ્નાન કરી ભગવાનના સામે દીવો પ્રગટાવો, પૂરી પ્રક્રિયા સાથે જાપ કરવો જોઈએ.

 

2. વગર શ્રદ્ધાએ કરેલો મંત્ર જાપ
ભગવાનની પૂજામાં સૌથી મહત્વપૂર્ણ માણસની શ્રદ્ધા માનવામાં આવે છે. જે માણસ અપવિત્ર ભાવનાઓથી અથવા વિના શ્રદ્ધાએ ભગવાનની પૂજા તેમજ જાપ કરે છે તો તેને તેનું ફળ નથી મળતું. કહેવામાં આવે છે કે ભગવાનની કૃપા મનુષ્યની શ્રદ્ધા પર નિર્ભર કરે છે. જો સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા સાથે ભગવાનથી પ્રાર્થના કરવામાં આવે તો મનુષ્યની તમામ મનોકામના અવશ્ય પૂરી થાય છે.

 

3. મંત્ર જાપ બાદ દક્ષિણા ન આપવા પર 
ભગવાનની પૂજા અને આરાધનામાં પૂજા-વિધિ સાથે દાન આપવાનું પણ મહત્વ હોય છે. શિવપુરાણો અનુસાર, જો કોઈ માણસ પૂરા વિધિ-વિધાન સાથે ભગવાનનો જાપ કરે અને જે પછી દાન-દક્ષિણા ના આપે તો તેનો જાપ વ્યર્થ જાય છે. દક્ષિણાહીન જાપનું ફળ માણસને નથી મળતું.

 

4. આજ્ઞાહીન મંત્ર જાપ
માણસે ભગવાનની પૂજા-આરાધના અને જાપ કરતા પહેલા યોગ્ય પંડિતો અને ઋષિઓથી તેમની આજ્ઞા, મહત્વ અને વિધિ વિશે પૂરી જાણકારી લેવી જોઈએ. ઋષિઓથી યોગ્ય વિધિ-વિધાન જાણ્યાં વગર કરવામાં આવેલો જાપ માણસે ફળ નથી આપતું. એટલા માટે જાપ કરતા પહેલા બ્રાહ્મણોથી તેના વિશે પૂરી જાણકારી અને આજ્ઞા લેવી જરૂર છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021