Categories: રાશિફળ

મકર સંક્રાંતિ પર સૂ્ર્ય કરશે રાશિ પરિવર્તન, જાણો પોતાનું રાશિફળ…

વર્ષ 2021માં એકવાર ફરી સૂર્ય રાશિ પરિવર્તન કર મકર રાશિમાં જઈ રહ્યો છે. આ પરિવર્તન 14 જાન્યુઆરીને મકર સંક્રાતિના રૂપમમાં થાય છે. ગ્રહોના રાજા સૂર્ય સાવરે 8:30 કલાકે શુભ મુહૂર્ત પર ધનુથી મકર રાશિમાં પ્રવેશ કરશે. એવામાં જ્યોતિષના જાણકારોની માનો તો, આ યોગ આ વખતે ખૂબ ખાસ છે. આ દરમિયાન જ્યાં સિંહ અને ધનુ રાશિવાળા પર અપાર ધન લાભ થવાની સંભાવના છે. વહી કંઈ રાશિયો પર તેની નકારાત્મક અસર પડે છે. આવો જાણીએ મકર સંક્રાંતિ પર આ રાશિ પર શું પ્રભાવ પડશે…

મેષ રાશિ…
આ રાશિવાળા લોકો માટે આ ખૂબ શુભ રહેશે. આ દરમિયાન આ રાશિવાળા લોકો માટે સફળતા અને યશપ્રાપ્તિના દ્વારા ખોલશો. તો નોકરી બદલવાની ઈચ્છા રાખો છો તો આ તમારી માટે સારો ઉત્તમ સ્થળ છે. જો કે, સૂર્ય અને યુતિ શનિની સાથે અશુભ સંકેત પણ આપે છે.

વૃષભ રાશિ

તમારી રાશિવાળા લોકોનું જીવન સાધારણ રહેશે. આ દરમિયાન જોબ સબંધી લાભકારી યાત્રાઓ કરવી પડી શકે છે. આ દરમિયાન તમે કરેલું રોકાણ તમારી માટે લાભદાયક રહેશે. આર્થિક લાભ મળવાની સંભાવના છે. જો કે, ખર્ચો વધી શકે છે. સાથે સ્વાસ્થ્ય પણ નબળું થઈ શકે છે. સાથે જ તમારા વૈવાહિક જીવનમાં પણ કડવાશ આવી શકે છે.

મિથુન રાશિ

આ સમય કુંડળીમાં અષ્ટમ ભાવમાં સૂર્યા જતો રહેશે. એવામાં મિથુન રાશિ માટે મુશ્કેલીઓ ભર્યો સમય રહેશે. નોકરી અને વ્યાપારમાં ફળપ્રાપ્તિ થઈ શકે છે. જેની માટે તમારી વધારે મહેનત કરવી પડશે. આ મહિનામાં તમારે ખર્ચ વધી શકે છે. આર્થિક તંગી વેઠવી પડી શકે છે. વ્યવહારમાં ચિડચિડિયાપણું જોવા મળે છે.

કર્ક રાશિ

સૂર્ય આ સમય તમારા સપ્તમ ભાવમાં જતો રહેશે. જેના કારણે જીવનમાં તેમને સાધારણ અસર જોવા મળે છે. આ દરમિયાન તમારે જોબ સંબંધિત યાત્રાઓ કરી શકો છો. પરંતુ તમારે તણાવ અને પારિપારિક સમસ્યાઓ વધી શકે છે. પરિણિત યુગલો અને લવ લાઈફમાં મુશ્કેલિઓ વધવાની સંભાવના છે. તમારા ખર્ચામાં વધી શકે છે.

સિંહ રાશિ

સૂ્ર્ય રાશિ પરિવર્તનની સાથે જ તમારા છઠ્ઠા ભાવમાં વિરાજમાનમાં થશે, જે મારા માટે શુભ સંકેત લઈને આવશે. જ્યોતિષ જણાવ્યાનુસાર, જો તમે નોકરીમાં બદલવાનું વિચારી રહ્યાં છો તો, આ સમય સારો છે. આ દરમિયાન તમને ધનલાભ થવાની શક્યતા છે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ મહત્વપૂર્ણ છે.

કન્યા રાશિઃ

તમારા પંચમ ઙાલમાં આ સમયે સૂર્ય ગોચર રહેશે. આ સમય તમારી માટે યોગ્ય નથી. આ સમય દરમિયાન તમારી સાથે અશુભ ઘટના થઈ શકે છે. નોકરી પણ જવાની સંભાવના છે. સંતાનની તબિયત ખરાબ થઈ શકે છે. ભવિષ્યને લઈને તણાવ વધી શકે છે. જીવન સાથીની સાથે વિવાદ પણ થઈ શકે છે. આ દરમિયાન તમારે યાત્રા કરવાથી બચી શકાય છે.

તુલા રાશિ

સૂર્ય તમારા ચતુર્થ ભાવમા વિરાજમાન રહેશે. જેના કારણે ઠીકઠાક અસર જોવા મળશે. આર્થિક રૂપથી તમારે આ સમયે લાભ થશે. ધન સ્ત્રોત વધશે. જમીનમાં સહિતના રોકાણમાં તમને લાભ થઈ શકે છે. પરંતુ તમારા આ સમય દરમિયાન સ્વાસ્થ્યની બાબતની કાળજી લેવાની જરુર છે.

વૃશ્વિક રાશિ

14 આ સમયે તમારો તૃતીય ભાવ સ્થિત રહેશે. આ દરમિયાન તમને જૂના સંપર્કોનો લાભ મળી શકે છે. શત્રુ હાવિ થાય તેવી શક્યતા છે. પરંતુ તમારું તમને ડગલે-પગલે સાથ આપશે. જેનાથી તમારા શત્રુને પરાસ્ત કરી શકો છો. આ સમયે તમને તમારા સંબંધિઓ અને સહકર્મિઓનો ભરપૂર સહયોગ મળશે.

ધનુરાશિ
સૂર્ય આ સમયે તમારી રાશિ મકરમાં રહેશે. એવામાં આ રાશિવાળા લોકો પર ખાસ પ્રભાવ પડવાની સંભાવના છે. વ્યાપાર દરમિયાન સારો લાભ થવાની સંભાવના છે. પરંતુ નોકરી સંબંધિત પડકારનો સામનો કરવો પડી શકે છે. જ્યારે નોકરી બદલવા માટે આ સમયે તમારી માટે ઘાતક બની શકે છે. આ સમય વિદ્યાર્થી માટે અશુભ રહેશે. જેથી ખાસ ધ્યાન રાખવું પડશે.

કુંભ રાશિ

સૂર્ય તમારા દ્વાદશ ભાવમાં આ સમયે રહેશે.. આ દરમિયાન તમને ધન હાનિ થઈ શકે છે. ખર્ચામાં વધારો થઈ શકે છે. વ્યાપારીઓ માટે આ સમય શુભ રહેશે. નવા રોકાણથી બચવાની સાથે આ દરમિયાન ગેરકાયદેસરની ગતિવિધીઓથી પણ બચવું જોઈએ, નહીં તો તમારે જેલભેગા થવું પડી શકે છે.

મીન રાશિ

સૂર્યનો ગોચર 14 જાન્યુઆરીએ તમારા એકાદશ ભાવમાં જોવા મળશે. આ દરમિયાન તમને સફળતા મળી શકેક છે. અધૂરા કાર્ય પૂરા થઈ શકે છે.નોકરીમાં પણ લાભ થઈ શકે છે. આવકમાં વૃદ્ધિમાં થઈ શકે છે. ઘરમાં કોઈ મંગળ કાર્ય સંપન્ન થઈ શકે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021