તમામ લોકોએ રામાયણની કહાની તો સાંભળી હશે કે પછી ટીવી પર રામાયણ જોઇ હશે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર રાવણે માતા સિતાનું હરણ કરીને ભૂલ કરી પરંતુ ભગવાન રામ સાથે દુશ્મની પણ કરી હતી. સમગ્ર દુનિયા રાવણને ખરાબ માણસ માને છે અને એક ખરાબ માણસના રૂપમાં યાદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે રાવણ ભગવાન રામથી પણ જ્ઞાની હતો. જોકે એ વાત અલગ છે કે તેને માતા સિતાનું હરણ કરીને પોતે જે પોતાની જીંદગી સમાપ્ત કરવા નિમંત્રણ આપ્યું હતું.
રાવણે સીતા માતાનું હરણ કર્યું હતું. પરંતુ ક્યારેય સીતા માતા સાથે ખોટો વ્યવહાર કરવાની કોશિશ કરી નથી. અમે તમને અહીંયા રાવણને સારો નથી કહી રહ્યાં પરંતુ તમને એ વાત જણાવવાની કોશિશ કરી રહ્યાં છીએ કે માણસની માત્ર એક ભૂલના કારણે તેની જીંદગી બરબાદ થઇ જાય છે. રાવણની એક ભૂલના કારણે તેને જીવ ગુમાવવો પડ્યો હતો. રાવણે મરતા પહેલા સ્ત્રીઓ વિશે એવી વાત કરી હતી. જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો. અમે તમને રાવણે મરતા પહેલા સ્ત્રીઓ વિશે કહેલી 3 વાતો વિશે જાણકારી આપવા જઇ રહ્યાં છીએ.
1. રાવણે પોતાના પ્રાણ ત્યાગતા પહેલા સ્ત્રીઓ વિશે પહેલી વાત એ કહી હતી કે સ્ત્રીઓ પોતાની કોઇપણ વાતથી ખુબ જલદી પલટી જાય છે. અને તે ક્યારેય સત્ય બોલતી નથી. એટલા માટે સ્ત્રીઓ પર ખુબ સમજી વિચારીને ભરોસો કરવો જોઇએ. સ્ત્રીઓ અહીંની વાતો ત્યાં કરે છે. સ્ત્રીઓ લોકો વચ્ચે વિવાદ પણ કરાવી શકે છે. તમે પોતે પણ તેનું અનુમાન લગાવી શકો છો. કે રાવણે કહેલી આ વાત સત્ય છે કે અસત્ય.
2. રાવણે બીજી વાત એ કરી હતી કે સ્ત્રીઓ એકબીજાનું ખરાબ બોલે છે. જો સ્ત્રીઓને કોઇપણ ગુપ્ત વાતની જાણકારી મળે તો તે પચાવી શકતી નથી. અને તે વાતને તમામ જગ્યાએ આગની જેમ ફેલાવે છે. એટલા માટે ક્યારેય સ્ત્રીઓને પોતાની ગુપ્ત વાત કહેવી જોઇએ નહીં. જો એવું કરવામાં આવે તો સ્ત્રીઓ આપણા વિનાશનું કારણ બની શકે છે.
3. રાવણે ત્રીજી વાત એ કરી હતી કે સ્ત્રીઓ ખુબ જ મતલબી હોય છે. અને તે પોતાનો મતલબ નીકાળવા કોઇપણ હદ સુધી જઇ શકે છે. પછી ભલે કોઇની સાથે છેતરપિંડી કરવી પડે કે કોઇને અપનાવવા પડે. ઘણા લોકો એવા છે જે રાવણની આ વાતનું સમર્થન કરે છે. અને ઘણા લોકો એવા પણ છે જે રાવણની આ વાતોને બિલકુલ ખોટી સમજે છે. હવે તમે જ આ વાતોને નક્કી કરો કે સ્ત્રીઓ વિષે કહેવામાં આવેલી આ વાતો સાચી છે કે ખોટી?