Categories: દુનિયા

મહિલાએ સૂતેલા વાઘના પ્રાઈવેટ પાર્ટમાં નાખ્યો હાથ, ફોટો લેવા ગઈ ત્યાં વાઘ સામે ફરી ગયો, પછી…

તમે ઘણા લોકોને પાલતુ પ્રાણી સાથે મજાક કરતા જોયા હશે.ઘણા લોકો તેમની સાથે ચેનચાળા કરે છે, મજાક કરે છે અને ખુશ થાય છે. પરંતુ જો કોઈ જંગલી પ્રાણીઓ સાથે મજાક કરે તો? તે ખતરનાક છે અને તેમાં જીવનું જોખમ પણ છે.પરંતુ હાલમાં જ થાઇલેન્ડની એક મહિલાએ ઝૂમાંથી એક વીડિયો શેર કર્યો જેમાં તે વાઘની ​​છેડતી કરતી જોવા મળી હતી.આ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેવા આવેલી એક મહિલાએ વાઘના ખાનગી ભાગને તેના હાથમાં લઈને દબાવી દીધો. જે બાદ વાઘ અચાનક ભડકી ગયો અને તે ઘૂંરાટતા મહિલા સામે થઈ ગયો. પરંતુ ત્યાર બાદ જે થયું તેને લઈને આ મહિલા ખુબ ચર્ચાનું માધ્યમ બની છે. આવો ત્યારે આપને એ પણ બતાવી દઈએ કે, આ મહિલાએ વાઘની કેટલી નજીક જઈને આ હરકત કરી હતી.

આ ઘટના થાઇલેન્ડના ચિયાંગ મેઈ બની હતી. 26 ઓગસ્ટના રોજ, ત્યાં ટાઈગર કિંગડમ ઝૂમાં એક મહિલા વાઘની ખુબ નજીક પહોંચી ગઈ હતી. ત્યાં જઈને તેણે વાઘ સાથે ફોટા પડાવ્યા.

મહિલાએ વાઘની એકદમ નજીક જઈને મુસ્કુરાતા ફોટા પડાવ્યા. આ દરમિયાન તેણે ટોપ પહેર્યું હતું. તે ખડખડાટ હસી રહી હતી. તેણે વાઘની ઉપર હાથ પણ ફરવ્યો.

મહિલાની ઓળખ વારશ્ચયા અક્કરચૈયાપાસ તરીકે થઈ હતી. મહિલા વાઘની પાસે ગઈ અને તેની છેડતી કરી. તેણે વાઘનો ખાનગી ભાગ પોતાના હાથમાં પકડ્યો.તેણે વાળના ખાનગી ભાગોને સખત દબાવ્યો, વાઘ અચાનક ગુસ્સાનો માર્યો ઘૂંરાટતા તેનુી તરફ ફરી ગયો. પરંતુ સદભાગ્ય કહે કે, તેણે મહિલાને કાંઈપણ ન કર્યું.

ઉલ્લેખનીય છે કે, થાઇલેન્ડનું આ પ્રાણી સંગ્રહાલય પ્રાણીઓ સાથે બર્બરતા આંચરવા માટે જાણીતું છે. અહીં, પશુઓને નશાની દવાઓ આપવામાં આવે છે. જેથી તેઓની નજીકમાં ગયેલા પ્રવાસીઓને કાંઈ ન કરી શકે.

આ તસવીરો વાયરલ થયા પછી લોકોએ મહિલાની ખૂબ ટીકા કરી હતી. મહિલાએ પ્રાણીઓનું અપમાન કર્યું હોવાનું લોકો જણાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો મહિલાને ખુબ ગંદીગંદી ગાળો પણ આપી રહ્યા છે. એક યુઝર્સે તો કર્યું કે, જો કોઈએ તેની સાથે આવું કર્યું હોત તો..?

જોકે આ સમગ્ર ઘટના સામે આવ્યા પછી જૂના સંચાલકોએ કહ્યું કે, તેઓ કોઈપણ પ્રવાસીઓને આવી હરકત કરવા માટે પરવાનગી નથી આપતા. અને હવે તેઓ ખાસ ધ્યાન રાખશે કે, લોકો આ પ્રકારની કોઈપણ હરકત ન કરે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021