મહિલાઓ વિશેની આ વાત તમે ક્યારેય નહીં જાણી હોય….જાણો કઈ છે આ વાત…??

સ્ત્રીએ ભગવાનની સૌથી અનોખી અને સુંદર રચના છે. સ્ત્રીને શક્તિનું પ્રતિક ગણવામાં આવે છે. કારણ કે, મહિલા પુરુષોની સરખાણીએ વધુ સહનશીલ હોય છે. આવી અનેક વાતો છે જે મહિલાઓને પુરુષો કરતાં વિશેષ બનાવે છે. તો આવો જાણીએ સ્ત્રી સાથે જોયડાયેલી આવી  કેટલીંક રોચક વાતો…..

મહિલાના વાળ

મહિલાઓના વાળની જાડાઈ પુરુષોની સરખાણી અડધી હોય છે. જેના કારણે મહિલાઓના વાળ પુરુષોની સરખાણીએ વધુ સુવાળાં હોય છે.

ભાવનાત્મક સંબંધ

સંબંધો નિભાવવામાં મહિલાઓ પુરુષોની સરખાણીએ વધુ વફાદાર હોય છે. મોટાભાગે સ્ત્રીઓ સંબંધોમાં ભાવનાત્મક રીતે વધુ જોડાઈ જાય છે. જેથી મહિલાઓ પુરુષોની સરખામણીએ વધુ સંબંધ નિભાવે છે.

તર્કશીલ

પુરુષોની સરખાણીએ મહિલાઓ વધુ તર્કશીલ હોય છે. મોટાભાગે મહિલાઓ પુરુષોની સરખાણીએ વધુ ભાવુક હોય છે. એક રિસર્ચ અનુસાર પુરુષોની તુલનામાં મહિલાઓના મસ્તિષ્કમાં વધુ સેરિબ્રલ કોર્ટેક્સ હોય છે. જેના કારણે મહિલાઓ પુરુષોની સરખાણી વધુ બુદ્ધિશાળી હોય છે.

ફેક્સીબિલીટી

જો ફેક્સીબિલીટીની વાત કરવામાં આવે તો, પુરુષોની સરખામણી મહિલાઓ વધુ ફેસીબલ હોય છે. કારણ કે, મહિલાઓના શરીરમાં પુરુષો કરતાં વધુ Elastin હોય છે. જેના શરીર વધુ ફે્સીબલ બને છે.

પ્રેગ્રેન્સી

સૌ કોઈ જાણે છે કે, મહિલાઓને ગર્ભવસ્થા દરમિયાન ખાટ્ટું ખાવાનું મન થાય છે. પરંતુ 30 ટકા મહિલાઓને Inedible  વસ્તુઓ જેમ કે, ચોક, માટી, કોલસો અને સાબુ ખાવાનું મન થાય છે..

વાતોડી

મહિલાઓ પુરુષોની સરખાણી ખૂબ વાતોડી હોય છે. એક રિસર્ચ અનુસાર, પ્રતિદિન મહિલાઓ લગભગ 20 હજાર શબ્દ બોલે છે. જ્યારે પુરુષો ફક્ત 7 હજાર શબ્દ બોલે છે. માણસના શરીરમાં Foxp2 નામનું એક પ્રોટીન હોય છે. જેને લેગ્વેજ પ્રોટીન પણ કહેવાય છે. આ પ્રોટીન પુરુષોની સરખાણીએ મહિલાઓમાં વધુ જોવા મળે છે. જે તેમને વધુ બોલવા માટે પ્રેરિત કરે છે.

લિપસ્ટિક

એક રિસર્ચ અનુસાર, એક મહિલા પોતાના જીવન કાળ દરમિયાન લગભગ 2 કિલો લિપસ્ટિક હજમ કરી જાય છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021