Categories: ગુજરાત

માતમ લઇને આવી આ દિવાળી, રમત રમતમાં 2 માસૂમ બહેનોની મોત

દિવાળી આવતા જ સૌથી વધારે જો કોઇ ખુશ થતા હોય તો તે બાળકો છે. કારણ કે તેમને ફટાકડા અને મસ્તી કરવા મળે છે. પરંતુ ગુજરાતના રાજકોટનો એક પરિવાર આ દિવાળી નહીં મનાવે. ત્યાં બાળકોની કિલકારીની જગ્યાએ માતમ સંભળાય છે. અહીંયા રમતા રમતા બે-બે જોડયા બહેનોની મોત થઇ ગઇ છે.

બાળકીઓની ચીખો સાંભળીને માતા પણ ટાંકીમાં કુદી
રાજકોટના ડોલાસા ગામમાં બે જોડિયા બહેનો નિષ્ઠા અને નિહારીકા પોતાની માતા સાથે મસ્તી કરતા ઘરની સાફ સફાઇ કરી રહી હતી. આ દરમિયાન ઘરના અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકીમાં ડૂબી ગઇ, બેટીઓની ચીખ સાંભળીને માતા કિરણબેન દોડીને પહોંચી અને પડોસીયોની મદદથી તેમને બહાર કાઢીને હોસ્પિટલ લઇ ગયા. પરંતુ ડોક્ટરે બન્ને બાળકીઓને મૃત જાહેર કરી હતી.

હંમેશા માટે બુઝાઇ ગઇ રોશની
આ પીડિત પરિવાર રાજકોટમાં રહેતો હતો. પરંતુ કોરોના અને લોકડાઉનના કારણે તેઓ પોતાના ગામમાં રહેતા હતા. સમગ્ર પરિવાર ઘણો ખુશ હતો. તમામ લોકો સાથે મળીને દિવાળી મનાવવાના હતા. પરંતુ આ સપનું માત્ર સપનું જ રહી ગયું. તેમને શું ખબર હતી કે જે દિવાળી સાથે દીવડા પ્રગટાવાની વાત કરી રહ્યાં છે, તેમના ઘરની રોશની બુઝાઇ જશે.

અનેક ઘરમાં ન સળગ્યા ચૂલા
આ ઘટનાથી ગામમા શોકનું મોજુ ફરી વળ્યું હતુ. અનેક ઘરોમાં તો આ દિવસે તહેવાર હોવા છતાં પણ ચુલા સળગ્યા નહતા. માસૂમોની માતાનો રોઇ રોઇને ખરાબ હાલત થઇ ગઇ છે. તે વારંવાર કહી રહી છે હવે તે કોને પોતાની પુત્રી કહેશે. કોને પોતાના ખોળામાં બેસાડશે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021