માતાપિતાની આ એક ભૂલને કારણે જન્મે છે કિન્નર બાળકો, ભૂલથી પણ ન કરો આવું

કોઈપણ કિન્નરને જોતા અમુક પ્રશ્નો જે તમામ લોકોના મનમાં આવે છે. તે કેવી રીતે રહેતા હશે? શા માટે તેઓ આવા જન્મ્યા હશે? અને તેની શારિરીક ઈચ્છાઓ શું હશે. અંતે કેમ તેનો જન્મ કિન્નર પ્રજાતિમાં થયો, શું આવા તેના મા-બાપમાં કમીના કારણ થાય છે? સામાન્ય રીતે દરેક તહેવાર અને ઉજવણી પ્રસંગે દરેક ધર્મ સમુદાયના લોકો જે રીતે એકબીજાને મળે છે, આવી જ રીતે કિન્નર દરેક પ્રસંગે આવતા નથી, કિન્નર ફક્ત ખાસ પ્રસંગોએ જ આવે છે.

 

કિન્નરનો સમાજની રહેણીકરણી-જીવન શૈલી બધું સાવ અલગ છે. કિન્નરોનો જન્મ આજે પણ સમાજના વચ્ચે એક રહસ્ય બનેલું છે, તેના જન્મથી જોડાયેલી હોય છે તેની ઓળખ, જાતીય રૂપથી પુરૂષ અને સ્ત્રીના વચ્ચે હોય છે કિન્નર. જોવામાં આવે શારીરિક રૂપથી પુરૂષ કિન્નર હોય છે પણ અમુક સ્ત્રી પણ કિન્નર હોય છે. જોકે આજ દિવસ સુધી એ જાણકારી નથી મળી શકે કે અંતે કિન્નરનો જન્મ કેમ થાય છે. જો વાત કરીએ જ્યોતિષ શાસ્ત્ર અને પુરાણની તો કિન્નરોના જન્મને લઈ તેના પણ અનેક અલગ-અલગ દાવા છે.

 

આજે અમે તમને જણાવીશું જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક એવા રાજ જણાવ્યાં છે તે જણાવે છે કે એક કિન્નરના કિન્નર હોવાનું કારણ કેમ હોય છે તેમજ તમને એ પણ જણાવી દઈએ કે વ્યક્તિની કુંડળીમાં અમે એ પણ બતાવી શકીએ છે કે તેમાં કેટલી પ્રજનન ક્ષમતા છે. કોઈ વ્યક્તિના નપુંસક હોવાનું પ્રમાણ તેની કુંડળી પણ આપી શકે છે. જેવી રીતે જ્યોતિષ શાસ્ત્રમાં જન્મ કુંડળીમાં આઠમાં ઘરમાં શુક્ર અને શનિ સામેલ હોય અને તેને ગુરૂ, ચંદ્ર નહી દેખાઈ રહ્યો તો વ્યક્તિ નપુંસક થઈ શકે છે, તેવી રીતે જ્યોતિષ શાસ્ત્રમાં એ પણ જણાવે છે કે અંતે કેમ કયો યોગ બનવાથી કિન્નર જન્મ લઈ છે.

 

ધાર્મિક માન્યતા અનુસાર, કિન્નર ઉત્પન્ન થવાના કારણ જન્મના સમય કુંડળીમાં શનિ છઠ્ઠા અથવા બારમાં ઘરમાં, કુંભ અથવા મીન રાશિ પર હો અને એવામાં કોઈ શુભ ગ્રહ શનિને નથી દેખી રહ્યો તો વ્યક્તિમાં પ્રજનન ક્ષમતાનો અભાવ રહી જાય છે અને વ્યક્તિ કિન્નર થઈ શકે છે.

 

મેષ, મિથુન, સિંહ, તુલા, ધન, કુંભ વગેરે રાશિમાં મંગળ હો અને તેમની દ્રષ્ટિ લગ્ન સ્થાન એટલે પહેલા ઘર અથવા પહેલા ઘરના સ્વામી પર હોય તો, વ્યક્તિમાં અવિકસિત જનનેન્દ્રિયો હોય શકે છે.

 

કિન્નર હોવાનું વૈજ્ઞાનિક કારણ
વીર્ય વધુ હોવાથી પુરૂષ સંતાન અને રક્તની અધિકતા હોવાથી કન્યા સંતાનની પ્રાપ્તિ થાય છે, પરંતુ જ્યારે ગર્ભ ધારણમાં રક્ત અને રજનું પ્રમાણ બરાબર થઈ જાય છે તો વ્યક્તિ નપુંસક પેદા થાય છે. આવા કારણ પણ કિન્નરનો જન્મ થઈ જાય છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021