માત્ર 6 વર્ષના આ બાળકે આટલી કલાકમાં લગાવી 251.3 કિલોમીટરની દોડ, ખાલી સેવન કરે આ વસ્તુનુ

બાળકો રમવાની આયુમાં આજે એવું કામ કરી રહ્યાં છે કે જે આજે મોટા લોકોએ કરવું પણ ખૂબ જ કઠિન છે. માત્ર 6 વર્ષના વરેણ્યમ શર્મા 31 દિવસની ‘ઈન્ડિયન રનર ડિસેમ્બર ચેલેન્જ’ પૂરી કરી છે. 53 કલાક 14 મીનિટ 44 સેકેન્ડમાં 251.03 કિ.મીનું અંતર કાપ્યું છે. જેને જાણનારા ભુનેશ્વરના બુધિયા સિંહને યાદ કરી રહ્યાં છે, તેણે ચાર વર્ષની ઉંમરમાં કિલોમીટનું અંતર કાપ્યું હતું, પરંતુ વરેણ્યમ શર્મા હવે તેનાથી પણ આગળ નીકળી ગયો છે.

લીલા શાકભાજી, ફળ અને ફણગાવેલા અનાજ ખાય છે વરેણ્યમ
હોશંગાબાદ રોડ સ્થિત સાગર લાઈફસ્ટાઈલ સોસાયટીમાં વરેણ્યમ શર્મા રહે છે. રોજ ઘરમાં બનાવેલું જ્યૂસ પીવે છે. લીલા શાકભાજી, ફળ અને ફણગાવેલા અનાજ જ ખાઈ છે. મીડિયા રિપોર્ટસ મુજબ, એશિયન બુક ઓફ રેકોર્ડે 8 ડિસેમ્બર 2020ને ગ્રેન્ડ માસ્ટર્સનો ટાઈટલ આપ્યો હતો. 4 તારીખે, એટલે તેને ચાર દિવસ પહેલા આ હોશિયાર બાકળનું નામ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોધવામાં આવ્યું હતું. તેને મેક્સિમ્મ ડિસ્ટેન્સ કવર્ડ બાઈ એ કિડ વાઈલ રનિંગનું ટાઈટલ પણ મળ્યું છે.

ન મળી સ્ટેડિયમમાં દોડવાની મંજુરી
વરેણ્યમના પિતા જણાવે છે કે બિટ્ટન માર્કેટ મેદાન પર બાળકો ક્રિકેટ રમે છે, આવા સમયે બોલ લાગવાનો ડર રહે છે. ત્યાં કુતરાનું ટાળું પણ રહે છે. ત્યારે અમે તાત્યા ટોપે સ્ટેડિયમ ટ્રેક પર દોડવાની મંજુરી માંગી હતી, પરંતુ તેઓએ આ કહીને ના પાડી દીધી કે બાળક ખૂબ નાનું છે. દમિયાન સમજાય નહતું રહેતું કે તેને કયાં પ્રેક્ટિસ કરાઉ.

પિતા, દાદા, દાદી આપપિતા, દાદા, સાથ
વરેણ્યમાં શર્મા છેલ્લા દોઢ મહિનાથી દરરોજ પાંચ કિલોમીટર દોડે છે. એક દિવસ ચેલેન્જ દરમિયાન દોડતા સમય મેદાનમાં કુતરાના ટોળાએ હુમલો કર્યો હતો. આજ કારણે હવે વરેણ્યમ જ્યારે પણ દોડવા જાય છે ત્યારે તેનો પરિવાર સવારથી સુરક્ષમાં રહે છે. તેના પિતા, દાદી, દાદા રક્ષણ કરેછે, જેથી કોઈ કુતરૂ તેની પાસે ન જાય.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021