Categories: દુનિયા

માત્ર 7 વર્ષની ઉંમરમાં વિમાન ઉડાવી રહ્યો છે આ ટેલેન્ટેડ બાળક, પાયલોટ જેમ દબાવે છે એક એક બટન

જો માણસમાં જુસ્સો અને આવડત હોય તો શું નથી કરી શકતો. ભલે આ જુસ્સો એક બાળકમાં જ કેન ના હોય. ત્યારે તો જે ઉંમરમાં બાળક ઉડાવવા માટે પ્લેન માંગે છે, તે ઉંમરમાં સાત વર્ષનો આ બાળક ત્રણ વાર પ્લેન ઉડાવી ચુક્યો છે. તેના ટેલેન્ટનો જુસ્સો એવો કે જર્મનીના રાજદૂતે પણ બાળકને મળવા માટે બોલાવ્યો છે. બાળકને પ્લેન ઉડાવતા જોઈ એવું લાગે છે કે જાણે વર્ષોથી પ્લેન ઉડાવતો કોઈ પાયલોટ હોય. સૌથી હેરાન કરનારી વાત એ છે કે આ બાળકના જીવનમાં બનેલી એક ઘટનાએ જ તેને પ્લેન ઉડાવવા માટે પ્રેરિત કર્યો હતો. આવો તમને જણાવીએ કેમ નાની આંગળીથી ટપ-ટપ પ્લેનનું બટન દબાવે છે આ નાનો બાળક

યુગાંડા આમ તો વિશ્વમાં પોતાની ગરીબીના કારણે અને ભૂખ મરાના કારણે બદનામ છે, પણ અહીં ટેલેન્ટની પણ કમી જ નથી. આફ્રિકી મહાદ્વીપના આ નાના દેશમાં રહેનારો 7 વર્ષનો એક બાળકથી જ્યારે તમે મળશો તો તેની વાતો સાંભળી જેટલા હેરાન થશો, તેનાથી વધું આશ્ચર્યજનક તેના કારનામાં જોઈને થઈ જશો.

7 વર્ષના આ બાળકનું નામ ગ્રાહમ શેમા છે. તાજેતરમાં ગ્રાહમની ચારોતરફ ચર્ચા થઈ રહી છે. બધાં ગ્રાહમની ખૂબ વખાણ કરી રહ્યાં છે. થાય જ કેમ નહી? બાળકે કામ જ આવું કર્યું છે. એટલું જ નહીં નાની ઉંમરમાં ગ્રાહમે પ્લેન ઉડાવવાનું શીખી લીધું છે.

અત્યા સુધીમાં ત્રણ વાર પ્લેન ઉડાવી તેણે વિશ્વમાં ગર્વ વધારી લીધું છે ગ્રાહમનો એક ઈન્ટરવ્યૂ લોકલ મીડિયામાં આવ્યો, સાથે જ તેને બધાં મીડિયા હાઉસ કેપ્ટનની ડીગ્રી આપી રહ્યાં છે. આટલી નાની ઉંમરમાં આવો ટેલેન્ટ દેખાડી ગ્રાહમ છવાય ગયો છે.

ગ્રાહમને મેથ્સ અને સાયન્સમાં ખૂબ ઈન્ટ્રેસ્ટ છે. તે આગળ જતા એક પાટલોટ અને અવકાશયાત્રી બનવા ઈચ્છે છે. ગ્રાહમ મંગળ ગ્રહ પર જઈ કામ કરવા ઈચ્છે છે. પોતાના રોલ મોડલ એલોન મસ્ક કી કી જેમ ગ્રાહમને સ્પેસમાં ખૂબ રૂચિ છે.

વિમાન ઉડાવવાનો વિચાર ગ્રાહમને ત્યારે આવ્યો હતો જ્યારે તે પોતાની દાદીના ઘરે હતો. ત્યાં પોલીસનું એક હેલિકોપ્ટર તેના ઘરના ખૂબ નીચે ઉડાન ભરી રહ્યું હતુ. તેના કારણે ઘરનું છાપરૂ ઉડી ગયું હતું, આ ઘટના બાદથી ગ્રાહમ વિમાન વિશે જાણકારી મેળવવા લાગ્યો હતો.

 

ગ્રાહમની માઁએ જ્યારે પોતાના દિકરાને હોશિયારી જોઈ તો તેને એક સ્થાનીક ઉડ્ડયન એકેડમીમાં ગ્રાહનનું એડમિશન કરાવ્યું. જે બાદ ગ્રાહમે માત્ર 5 મહિનામાં પહેલી વાર પ્લેન ઉડાવી લીધું. અત્યાર સુધીમાં ગ્રાહમ ત્રણ વાર સેસના 172ને ઉડાવી ચુક્યો છે. યુગાંડા એરપોર્ટ પર જ્યારે ઈન્સ્ટ્રક્ટરે ગ્રાહમથી પ્લેન વિશે પૂછ્યુ તો તેને કોઈ અનુભવી જેમ નજીકથી બધી જાણકારી મેળવી. તેને જોઈ પાયલોટ પણ હેરાન રહી ગયો. હવે આગળ જતા યુગાંડા એરપોર્ટમાં ગ્રાહમને ટ્રેનિંગ આપવાની તૈયારી ચાલી રહી છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021