Categories: ભક્તિ

યુદ્ધ પહેલા રાવણે મંદોદરીને બતાવ્યા હતા સ્ત્રીઓના આ 8 અવગુણ, જાણો શું કહ્યું હતું રાવણે…

શ્રી રામચરિત માનસ અનુસાર સીતા હરણ બાદ જ્યારે શ્રી રામ વાનર સેના સહિત સમુદ્ર પાર કરીને લંકા પહોંચ્યા, ત્યારે મંદોદરી ડરી ગઇ હતી. અને તે રાવણને સમજાવવા લાગી કે તે યુદ્ધ ના કરે અને શ્રીરામ પાસે માફી માગતા સીતાને તેમને સોંપી દે, આ વાત પર રાવણે મંદોદરીની મજાક બનાવતા કહ્યું કે

नारि सुभाऊ सत्य सब कहहीं। अवगुन आठ सदा उर रहहीं।
साहस अनृत चपलता माया। भय अबिबेक असौच अदाया।

આ દુહામાં રાવણે મંદોદરીને સ્ત્રીઓના 8 અવગુણો વિશે કહ્યું છે.

ખુબ જ વધારે સાહસ
રાવણ અનુસાર સ્ત્રીઓમાં સાહસ ખુબ જ વધારે હોય છે. તેના કારણે સ્ત્રીઓ ઘણીવાર એવા કામ કરી દે છે. જે બાદમાં તેને અને તેના પરિવારને પછતાવું પડે છે.

ખોટું બોલવું
સ્ત્રીઓ વાત વાતમાં ખોટું બોલે છે. આ આદતના કારણે સતત તેને પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ક્યારેય ખોટું વધારે સમય સુધી છૂપાઇ શકતું નથી. સત્ય એક દિવસ સામે આવી જ જાય છે.

ચંચલતા
સ્ત્રીઓનું મન પુરૂષોની તુલનામાં વધારે ચંચળ હોય છે. આ કારણે તે કોઇ એક વાત પર લાંબા સમય સુધી ટકી શકતી નથી. પળ પળમાં સ્ત્રીઓનો વિચાર બદલાય છે. આ કારણે તે અઘરી પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લઇ શકતી નથી.

માયા રચવી
સ્ત્રીઓ પોતાના સ્વાર્થોને પુરા કરવા માટે અનેક પ્રકારની માયા રચે છે. કોઇ વ્યક્તિથી પોતાના કામ કરાવવા માટે અનેક પ્રકારના પ્રલોભન આપે છે. રીસાઇ જાય છે. આ બધુ જ માયા છે. કોઇ પુરૂષ આ માયામાં ફસાઇ જાય તો તે સ્ત્રીઓના વશમાં થઇ જાય છે.

ડરપોક હોવું
ક્યારેક ક્યારેક સ્ત્રીઓ અનાવશ્યક રૂપથી ખુબ જ વધારે ડરી જાય છે. અને એજ કારણે તેના દ્વારા અનેક કામ બગડી જાય છે. સ્ત્રીઓ બહાર ખુબ જ સાહસી દેખાય છે. પરંતુ તેના મનમાં ભય હોય છે.

અવિવેકી સ્વભાવ એટલે મુર્ખતા
કેટલીક પરિસ્થિતિઓમાં સ્ત્રીઓ અવિવેકી સ્વભાવના કારણે મુર્ખતા પૂર્ણ કામ કરે છે. વધારે સાહસ હોવાના કારણે અને પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા માટે એવા કામ કરવામાં આવે છે. જે ભવિષ્યમાં મુર્ખતાપૂર્ણ સિદ્ધ થાય છે.

નિર્દયતા
રાવણ અનુસાર સાતમી વાત નિર્દયતા એટલે કે સ્ત્રીઓ જો નિર્દયી હોય તો પુરૂષોને પણ પાછળ છોડી શકે છે.

અપવિત્રતા
કેટલીક સ્ત્રીઓમાં અપવિત્રતા એટલે કે સાફ-સફાઇનો અભાવ હોય છે. આ પણ મહિલાઓમાં જોવો મળતો એક અવગુણ છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021