Categories: હેલ્થ

રડવાનું મન થાય તો રડી લેવું જોઈએ.. આંસુને રોકવાથી થાય છે આ ખરાબ અસરો

કહેવાય કે જ્યારે પણ કોઈ માનવી કોઈ વાતથી દૂખી હોય ત્યારે તેની આંખોમાંથી આપમેળે આંસૂ નિકળી આવે છે. એટલે કે તેને રડવું આવી રહ્યું છે. જ્યારે બીજી તરફ કેટલાક એવા લોકો પણ હોય છે. જે દુખના સમયે પોતાના આંસુઓને દબાવી દે છે. પરંતુ આવા લોકો એ નથી જાણતા હોતા કે, તેમની આ કોશિશ તેના જ સ્વાસ્થ્ય માટે નુકસાન કારક સાબિત થઈ શકે છે. અવા લોકોમાં માનસિક તણાવની સમસ્યા વધી જાય છે.

એક અભ્યાસ પ્રમાણે, જે લોકો દુખના સમયે રડી લે છે. તેવા લોકોમાં એક પોઝિટીવ હાવભાવ જોવા મળે છે. જ્યારે અમેરિકામાં થેયાલ એક સંશોધન પ્રમાણે, જો તમે દુખના માહોલમાં તમારા આંસુઓને રોકી લો છો તો તેનાથી માનસિક તણાવમાં વધારો થાય છે. ત્યારે આવો જાણીએ જે લોકો આંસુઓને રોકે છે તેઓ કેવા પ્રકારની સમસ્યાઓથી જજૂમી રહ્યા છે.

આંસૂ રોકવાથી વધી જાય છે માનસિક તણાવ
જ્યારે આપણે આપણા આંસુઓને રોકવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે માનસિક તાણ અનુભવાય છે. જો આપણે રડીશું નહીં તો હોર્મોન્સ વધી જાય છે અને આપણે તણાવ અનુભવીએ છીએ.

દિલના ધબકારા પર અસર થાય છે
માનવીમાં ભાવનાત્મકતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આમ ન થાય તો તણાવના કારણે આપણા ધબકારા પણ પ્રભાવિત થઈ શકે છે. લોહી આપણા હૃદયમાંથી શરીરના અન્ય ભાગોમાં ખૂબ જ ઝડપથી હેરફેર થાય છે. આ જ કારણ પણ છે કે, આપણા હાથ-પગ અને ગાલ અનેક વખત ગરમ હોય તેવું મહેસૂસ થાય છે. આવી સ્થિતિમાં ધબકારા વધી શકે છે.

અસ્વસ્થતાની સમસ્યા
દિલના ધબકારા વધવા તેલા લોકો માટે સારી વાત નથી જેઓ શારિરીક રીતે અસ્વસ્થ છે. તેવામાં આ સ્થિતિમાં ધબકારા વધી શકે છે અને ગભરાટ ભર્યા હુમલાઓ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં પરિસ્થિતિ વધુ વણસી જશે.

શ્વાસ લેવામાં તકલિફ પડવી
જો તમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે તો હાર્ટ એટેક પણ આવી શકે છે. હાથ-પગ ગરમ થઈ જાય છે અને તમારા દિલના ધબકારા પણ વધી જાય છે. તમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે છે. આવા સમયમાં આપણું શરિર ખુદ આપમેળે વધુ પ્રમાણમાં શ્વાસ લેવા માંડે છે. તમે ખુદ જોયું હશે કે, ક્યારેક માનકિસ પરેશાનીના સમયે તમે જોર-જોરથી શ્વાસ લેતા હોય છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021