Categories: દુનિયા

રમતી ભમતી દોઢ વર્ષની બાળકીને ગળી ગઈ બેટરી, પહેલા દાઝ્યું ગળુ પછી ધીમે ધીમે દાઝી ગયું આખું શરીર

ઘરમાં રમતા-ભમતા બાળક પર માતા-પિતાએ ધ્યાન આપવું ખૂબ જરૂરી હોય છે. માસૂમ બાળક કોઈ પણ વસ્તુ હાથમાં આવતા મોમાં જ નાંખવાની કોશિશ કરતું હોય છે, જેના કારણે માતા-પિતાએ અલગથી બાળકની કાળજી રાખવી પડે છે. જરા પણ બેદરકારીના લીધે મોટી દુર્ઘટના પણ સર્જાય શકે છે. ત્યારે આવી ઘટના બની છે ટેક્સાસમાં. જ્યાં એક માતા-પિતાએ પોતાના ઘરે રિમોટથી બેટરી ગુમ થયા બાદ પોતાની દોઢ વર્ષની બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મો઼ડું થઈ ગઈ ગયું હતું.

 

એક અઠવાડિયા બાદ થયો ખુલાસો
આ દુર્ઘટના બની ટેક્સાસમાં રહેનારી દોઢ વર્ષની રિસે હૈમસ્મિ સાથે. લોકલ ન્યૂઝ સ્ટેશન KIR 07ની ખરબ મુજબ, બાળકીને એક અઠવાડિયા પહેલા જ બેટરી ગળી ગઈ હતી. જે બાદ ઘણાં દિવસો સુધી તેના માતા-પિતાને જરા પણ શંકા ના ગઈ. જ્યારે અચાનક એક દિવસ તેણે રિમોટ બેટરી ગુમ થતા જોયું, ત્યારે તેને શંકા ગઈ. ત્યારે તેણે બાળકીને ડોક્ટર્સને દેખાડ્યું તો ખબર પડી કે તેને બેટરી ગળી ગઈ હતી.

 

અંદરથી દાઝી ગયું હતું શરીર
માતા-પિતાએ તાત્કાલિક રિસેને ટેક્સાસ હોસ્પિટલમાં દાખલ કરાવી. ત્યાં ખબર પડી કે બાળકીનું ગળું પૂરી રીતે દાઝી ગયું છે. સાથે તેના ગળાના નીચે બધાં પાર્ટસ દાઝી ગયાં હતાં. તેને અત્યંત ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ તમામ પ્રયત્નો બાદ પણ બાળકી જિંદગીથી પોતાની જંગ હારી ગઈ અને ગત અઠવાડિયે જ તેનું મોત થઈ ગયું. પોતાની દીકરી ગુમાવવાની ખબર માતા-પિતાએ ફેસબૂક પોસ્ટ હેઠળ શેર કરી.

આ થાય છે બેટરી ગળી ગયા બાદ
રિસેની માતાએ પોતાની દીકરી ગુમાવ્યાં બાદ લખ્યું કે તેની કમીને તે કયારેય નહી ભૂલી શકે. તે હવે તે જ્યાં પણ છે, ત્યાં હસી રહી હશે. તમને જણાવી દઈએ કે નાની બેટરી શરીર અંદર જવા પર પાર્ટસને દાઝવા લાગે છે. આથી બાળકોને અચાનક જ ઉલટીઓ થવા લાગે છે, પેટમાં તીવ્ર પીડા થવા લાગે છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ ઉપરાંત થોડું ખાવા-પીવામાં પણ મુશ્કેલી થાય છે.

 

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021