Categories: હેલ્થ

રામબાણ ઈલાજ સાબિત છે આ પાંચ ઘરેલુ ઉપાય, જડમૂળમાંથી દૂર કરશે ડાયાબિટીસ

ડાયાબિટીસ એક ખતરનાક રોગ છે. લોહીમા ખાંડનું સ્તર વધવા લાગે છે, અને વ્યક્તિની ધીમી ગતિએ પીડવાની પ્રક્રિયા શરૂ થાય છે. આ રોગ લાંબા ટાઇમે એક મોટું રૂપ ધારણ કરી લે છે, જે વ્યક્તિના મૃત્યુનું કારણ બની શકે છે. ડાયાબિટીસના દર્દીઓનો ઝડપથી વધી રહેલો આંકડો દેશભરમાં ચિંતાનો વિષય બન્યો છે. ડાયાબિટીસ એક એવી બીમારી છે તેની યોગ્ય સારવાર અથવા તેનાથી જોડાયેલી અન્ય વાતોનું ધ્યાન ન રાખવામા આવે તો વ્યક્તિ માટે મોટી મુશ્કેલી ઉભી થઈ શકે છે. આજે અમે જણાવીશું કેટલાક ઘરેલું ઉપાય જે શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.

કારેલાનું સેવન
કરેલુ સ્વાદમાં ભલે કડવું હોય. પરંતુ તેનાથી થઈ રહેલા ફાયદા મીઠા હોય છે. ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ સવારે કારેલાનો જ્યૂસ જરૂર પીવું જોઈએ. કારેલમાં હાઈપોગ્લાઈકેમિક- બાયો-કેમિકલ પદાર્થ હોય છે, જે લોહીમાં શુગલ લેવલને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે.

ગ્રીન ટીનું સેવન
ગરમ પાણીમાં ગ્રીન ટીનું એક બેગ 2-3 મીનિટ સુધ ડૂબાવી રાખો. પછી બેગ કાંઢી અને આ ચા ની એક કપ સવારે અથવા ભોજન પહેલા સેવન કરો.

જાબુ

જાબુ ઈન્સુલિવ રેગ્યુલેશમાં ઘણુમ લાભદાયી સાબિત થાય છે. એટલા માટે જાબુનું સેવન સાથે તેના પાન સવારે-સાંજ ચાવો. થોડા દિવસોમાં ફરક જોવા મળશે.

વરિયાળીનો ઉપયોગ
ડાયાબિટીના દર્દી માટે વરિયાળી અત્યંત ફાયદાકારક હોય છે. વરિયાળી ખાવાથી ડાયબિટીસ નિયંત્રણમાં રહે છે. વરિયાળી જમ્યા બાદ ખાવી જોઈએ.

હળદર પણ ફાયદાકાકર
જો તમને શુગરની બિમારી છે તો તમે મધમાં એક ચપટી હળદર અને સૂકા આંબળાનું પાઉડર મિક્સ કરી તેનું સેવન કરી શકો છો. જેથી તમારી પરિસ્થિતિ ખૂબ પરિવર્તન આવશે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021