રિયલ લાઈફમાં જેઠાલાલની બબીતા લાગે છે એટલી ગ્લેમરસ, કે તેની હોટ તસવીરો જોઈને તમે પણ થઈ જશો કાયલ..

રિયલ લાઈફમાં જેઠાલાલની બબીતા લાગે છે એટલી ગ્લેમરસ, કે તેની હોટ તસવીરો જોઈને તમે પણ થઈ જશો કાયલ..

સબ ટીવીના લોકપ્રિય શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોકોના મન પર વર્ષોથી રાજ કરી રહ્યો છે. જેના દરેક પાત્ર એક લોકોમાં એક ખાસ સ્થાન મેળવ્યું છે. શૉમાં જેઠાલાલ અને બબીતાની ટ્યૂનિગ લોકોને ખૂબ પસંદ આવે છે.

બબીતા એટલે મુનમુન દત્તા સીરિયલમાં અયૈરની પત્નીનો રોલ ભજવે છે. જે સીરિયલની સૌથી દેખાવડી અભિનેત્રી છે. લોકો તેને ખૂબ પસંદ કરે છે. રીયલ લાઈફ પણ તે તેની સુંદર અને હોટ તસવીરો શેર કરીને લોકોનું ધ્યાન પોતાના તરફ ખેચે છે.

વાસ્તવિક જીવનમાં મુનમુન દત્તા ખૂબ જ ગ્લેમરસ છે. તે ઇન્સ્ટાગ્રામ પર પોતાના હૉટ ફોટોઝ શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ફેન્સની સંખ્યા 4.4 મિલિયનથી વધુ છે. ટીવી એક્ટ્રેસની તુલનામાં તે સૌથી વધુ ફૉલો કરવામાં આવતી સેલેબ્રીટીમાંથી એક છે.

Advertisement
મારા ટિચરના હાથ મારી પેન્ટમાં હતા...'', 'તારક મહેતા...'ની બબીતાએ શેર કર્યા  રુંવાડા ઉભા કરી દે તેવા અનેક અનુભવો - Sandesh

હાલમાં મુનમુને પોતના સોસશિયલ મીડિયા પર ગોલ્ડન ગાઉનમાં એક તસવીર શેર કરી હતી. જે લોકોએ ખૂબ પસંદ કરી હતી. આ તસવીરે એક દિવસ પહેલા જ તેણે ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ લાખો લાઇક્સ મળી છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *