Categories: મનોરંજન

રીલ-લાઈફમાં ભલે હોઈ માતા-પુત્ર કે પિતા-પુત્રી પણ રીયલ લાઈફમાં કપલ છે આ સિતારાઓ

ટેલિવિજન ઈન્ડસ્ટ્રીમાં જે સિતારાઓ સંસ્કારની વાતો કરતા હોય છે. સારી-સારી અને લોભામણી વાતો કરતા હોય છે. તેમના જીવમાં પણ અનેક એવી વાતો હોય છે જે ચોંકાવરાની હોય છે. આપણે જોઈએ છીએ કે, ટીવી પર ઘણા સીતારાઓની ઉમર એક સમાન હોય છે. છતાં તેઓ ભાઈ-બહેન કે, માતા-પુત્રની અથવા તો પિતા-પુત્રીનો કિરદાર અદા કરતા હોય છે. ઘમા સિતારાઓએ તો ઓન સ્ક્રિન લગ્ન પણ કરી લીધા છે. તેવામાં અમે આપને આજે કેટલીક એવા સિતારાઓથી રૂબરૂ કરાવીશું જેમને રીલ લાઈફમાં જ માતા-પિતા સાથે કે, સાસુ સાથે પ્રેમ થઈ ગયો હોય..

મોનિકા સિંહ/અંકિત ગેરા
મન કી અવાજ પ્રતિજ્ઞા આ સિરિયલમાં તમે અંકિત ગેરાને તો જોયા હશે. કારણ કે, લીડ રોલમાં જ તેઓ હતા. જ્યારે મોનિકાસિંહ અંકિતની માતાનો રોલ નિભાવી રહ્યા હતા. પરંતુ હકીકત જાણીને નવાઈ લાગશે. કારણ કે,મ રીયલ લાઈફમાં મોનિકા સિંહ અને અંકિત હેરા ઘણો સમય એકબીજાની નજીક રહી ચૂક્યા છે. સાથે ડેટ કરી ચૂક્યા છે.

સ્મિતા બંસલ/સિદ્ધાર્થ શુક્લ
સિદ્ધાર્થ શુક્લા… આ ચહેરાને તો કેવી રીતે ભૂલી શકાય. કારણ કે, બાલીકા વધુ સિરિયલમાં સાસુ-જમાઈની જોડીએ ધૂમ મચાવી હતી. તેમાં પણ સિદ્ધાર્થ બિગબોસના ઘરમાંથી વિજેતા બન્યા પછી તો સૌકોઈ તેના દિવાના છે. પરંતુ તમે એ વાત નહીં જાણતા હોય કે, રીયલ લાઈફમાં પણ સ્મિતા બંસલ અને સિુદ્ધાર્થ એક પ્રેમમાં પરોવાયા હતા. બંનેએ ઘણા સમય સુધી એકબીજા સાથે મસય પણ વિતાવ્યો હતો. પરંતુ કોઈ કારણો સર બંનેના સંબંધમાં ખંડન આવ્યું હતું.

ઇશા ગ્રોવર/રામ કપૂર
બડે અચ્છે લગતે હૈ આ સિરિયલ કોઈએ ન જોઈ હોય તેવું તો ભાગ્યે જ બન્યું હશે. અરે દરેક ઘરમાં ગૃહિણીઓની પહેલી સપંદ બની હતી. તેમાં પણ મુખ્ય લીડ રોલમાં રામ કપૂરની કલાકારીએ સૌકોઈનું દીલ જીતી લીધું હતું. પરંતુ તમે એ નહીં જાણતા હોય કે, આ શો માં રામ કપૂરે જે ઈશા ગ્રોવરના પિતાનો રોલ ભજવ્યો હતો. તે ઈશા ગ્રોવર સાથે પરદાની બહાર અફેરની ખુબ ચર્ચાઓ ચાલી હતી. પરંતુ તે બંનેએ ક્યારેય પોતાના સંબંધો સ્વિકાર્યા નહીં. તેઓ પરદા બહારની વાતોને અફવા જ ગણાવતા રહ્યા.

નર્ગીસ/સુનિલ દત્ત 
આ જોડી એવી હતી કે, કોઈએ કલ્પના પણ નહોતી કરી તેવું કરી બતાવ્યું હતું. ફિલ્મ મધર ઈન્ડિયામાં સુનિલ દત્ત અને નર્ગીસે માતા-પુત્રનો રોલ અદા કર્યો હતો. આ ફિલ્મ સુપર-ડુપર હીટ બની હતી. પરંતુ આ ફિલ્મી દુનિયામાં માતા-પિતાના રોલમાં જોવા મળતા નર્ગીસ અને સુનિલ દત્ત રીયલ લાઈફમાં પણ પતિ-પત્ની બન્યા હતા.

નીના ગુપ્તા/આલોક નાથ
ટીવી સીરિયલ બુનિયાદમાં નીના ગુપ્તા અને આલોક નાથ એક સાથે જોવા મળ્યા હતા. આ સિરિયલમાં નીના ગુપ્તાએ આલોક નાથની પુત્રવધુનો રોલ અદા કર્યો હતો. વહુ-સસરાની આ જોડીએ સિરિયલમાં ચાર ચાંદ લગાવવાનું કામ કર્યું હતું.. પરંતુ એક હકીકત એ પણ છે કે, રીયલ લાઈફમાં પણ બંને એક બિજાને પ્રેમ કરી ચૂક્યા છે. બંનેના ચક્કરની પણ ચર્ચાઓ સૌકોઈ માટે એક આકર્ષણનું માધ્યમ બની હતી. પુરંતુ ત્યાર બાદ આ ચેપ્ટર પણ ક્લોઝ થઈ ગયું.

અપર્ણા કુમાર/હર્ષદ અરોડા
ટીવી સિરીયલમ માયાવીમાં હર્ષદ અરોરાની માતા તરીકે અભિનેત્રી અર્પણા કુમારીએ રોલ ભજવ્યો હતો. બંનેની જોડી સિરિયલમાં દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. પરંતુ ટીવી પરદા પરનું માતા-પુત્રનું આ પાત્ર પરદા બહાર એક બીજામાં એકમેક બન્યું હતું. તેમના અફેરની પણ ખૂબ ચર્ચાઓ ચાલી હતી.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021