Categories: દેશ

રૂમમાં માઁ સાથે પ્રેમી કરી રહ્યો હતો આવું કૃત્ય, દીકરાએ બહારથી બંધ કરી દીધું બારણું, પછી…

ઉત્તર પ્રદેશના મેરઠમાં એક મહિલાના દિકારીએ પોતાની જ માઁના હત્યારાને પકડાવ્યો. માત્ર 12 વર્ષના આ બાળકે માઁના હત્યારાને રૂમમાં બંધ કરી દીધો અને પછી પોલીસને ફોન કરીને સૂચના આપી તો પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોચી અને હત્યારાની ધરપકડ કરી લીધી.

પોલીસના જણાવ્યાં મુજબ, બ્રહ્મપુરીની નિવાસી મહિલાને છેલ્લા 14 વર્ષથી જાવેદ નામના એક શખ્સ સાથે આડા સંબંધ હતાં. મહિલાનો પતિ દિલ્હીમાં નોકરી કરે છે, જ્યારે તે મેરઠમાં બ્યૂટી પાર્લર ચલાવતી હતી. મંગળવારે મહિલાનો પ્રેમી તેના ઘરે પહોચ્યો. અહી બંને વચ્ચે ઝઘડો થયો.

રૂમની બહારથી બધું જોઈ રહ્યો દિકરો
પોલીસે જણાવ્યું કે મહિલા તેની સામે પોતાના સંબંધાના ખતમ કરવા માંગતી હતી. આ વાત આરોપીને ના ગમી અને બંને વચ્ચે ઝઘડો થયો. મહિલાનો 12 વર્ષ દિકરો ઘરમાં હતો. તે રૂમની બહારથી બધું જ જોઈ રહ્યો હતો.

અચાનક કર્યો મહિલા પર ચાકુથી હુમલો
બાળકે જોયું કે ઘરે આવેલા તે શખ્સે તેની માઁ ઉપર ચાકુથી હુમલો કરવાનું શરૂ કરી દીધું. દિકારીએ નીડર અને અવાજ કર્યા વગર રૂમનો બારણું બહારથી બંધ કરી દીધું અને પોલીસને ફોન કર્યો.

આરોપીએ હત્યા કરી હોવાની કર્યું કબૂલ
મેરઠના એસપી સિટી અખિલશ નરાયણ સિંહે જણાવ્યું કે સૂચના પર પોલીસ તાત્કાલિક બાળકના ઘરે પહોચી અને રૂમની અંદરથી આરોપીની ધરપકડ કરી લીધી. જોકે મૃતદેહને કબ્જામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. આરોપીએ હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021