રેલગાડીમાં છેલ્લા ડબ્બામાં ‘X’ કેમ લખેલું હોય છે. IAS ઇન્ટરવ્યૂના સવાલોને જોઈ તમે સમજી જશો કે UPSC…

યૂપીએસસી પરીક્ષા દેશની સૌથી પ્રતિષ્ઠ એક્ઝામ માનવામાં આવે છે. આ પરીક્ષા પાસ કરવી લોઢાના ચણા ચાવવા જેવું અઘરુ કામ છે. આ પરીક્ષા ઉતિર્ણ કરનારા વિદ્યાર્થીઓ કોઈ યોદ્ધાથી કમ નથી હોત.. આ પરીક્ષાનો સૌથી અગત્યનો ભાગ ઇન્ટરવ્યૂ હોય છે. કારણ કે, આ આઈએએસ ઈન્ટવ્યુમાં પુછવામાં આવતા સવાલો તમારા દિમારને ચકરાળે ચઢાવી દે છે. જોકે સામાન્ય રીતે આપણે આમ જીવનમાં પણ ઘણા એવા સવાલોનો સામનો કરતા હોઈએ છીએ કે, જેના વિશે આપણે ખુબ ઓછું જાણતા હોઈએ છીએ. જોકે તે અજબ-ગજબના સવાલોનો જવાબ પણ તેની જ જેમ અગરો અને મગજને ઘુમરે ચઢાવતો હોય છે. જેમ કે, એક સવાલ છે કે, એવો ક્યો જીવ છે જે ન ખાય છે, ન પાણી પીવે છે? આ જવાબનો સવાલ હકીકતમાં અટપટો છે. કારણ કે, ખાધા-પિધા વિના જીવવું શક્ય જ નથી. પરંતુ એક એવો જીવ છે જે આ ધરતી પર જીવે છે. જેને જવાબ છે ‘ગુજનું’  ચોંકી ગયા ને.

તો હવે ચાલો અમે આજે આપને આઈએએસ ઈન્ટવ્યૂમાં પુછવામાં આવેલા કેટલાક સવાલો અને તેના હટકે જવાબ પણ બતાવીએ.

જવાબ – ઉમેદવાર આ સવાલને સમજી ગયો અને તેણે ખુબ ચતૂરાઈ સાથે કમરાની બારી પર ચઢીને રૂમની અંદર જ જંપ લગાવીને પરીક્ષા પાસ કરી લીધી.

જવાબ – કાન

જવાબ – આ નિશાન એટલા માટે બનાવવામાં આવ્યું કે, ટ્રેન પર નજર રાખનાર વ્યક્તિને ખબર પડી શકે કે ટ્રેન આખી પસાર થઈ ચૂકી છે. આ અંતિમ ડબ્બો હતો.

જવાબ – આ સવાલ એક IAS ઉમેજવારને પુછવામાં આવ્યો હતો. તેણે જવાબ આપ્યો સર આપણા દેશની સૌથી મોટી સમસ્યા બેરોજગારી છે. જેથી સૌથી પહેલા તો બેરોજગારો માટે નોકરીની તકો ઉભી કરીશ. આપણા દેશમાં અનેક એવાનો છે સારું શિક્ષણ મેળવ્યા બાદ પણ બેરોજગાર છે. બીજી તરફ શિક્ષણના અધિકારને વિવિધ સ્કોલરશિપના કાર્યક્રમો દ્વારા વધારવાનો પ્રયાસ કરીશ. ખાસ કરીને યુવતીઓ માટે જેથી તેમના માતા-પિતા તેમને સ્કૂલે મોકલી શકે.

જવાબ – સર આ અંતર સ્ટેટસ દર્શાવે છે તમારું સ્ટેટ્સ ઉંચું છે અને મારું સ્ટેટ્સ નાનું છે. તમારા માટે નોકરી એક વ્યવસાય છે, એટલા માટે તમે તમારી સ્ટાઈલ અને શોખ પુરા કરવા માટે 2 લાખની ઘડિયાર પહેરી શકો છો. હું હજૂ વિદ્યાર્થી છું એટલા માટે મેં મારી જરૂરીયાત પ્રમાણે, 150 રૂપિયાની ઘડિયાર પહેરી છે.

જવાબ – ફોનનો આવિષ્કાર કરનાર ગ્રામ બેલની પત્નીનું નામ માગ્રેર્ટ હૈલો હતું. અને તેઓ તેને પ્રેમથી હૈલો બોલાવતા હતા. ટેલિફોન બનાવ્યા પછી તેમણે સૌથી પહેલો ફોન પોતાની પત્નીને કર્યો અને હૈલો બોલ્યા, ત્યારથી આ શબ્દ ટ્રેડમાં છે. અંગ્રેજીમાં હેલોનો મતલવ સાંભળવું અથવા તો હાલચાલના સમાચાર પુછવા. આ શબ્દનો ઉપયોગ કોઈના આવકાર માટે પણ કરવામાં આવે છે.

જવાબ – પૃથ્વી તેની ધરી પર નિશ્ચિત ઝડપે ફરતી હોય છે અને આપણે તેની સાથે તે જ ગતિએ આગળ વધી રહ્યા છીએ, તેથી જ આપણને આપણી ગતિવિધિનો અહેસાસ થતો નથી. જો પૃથ્વી હલચલ કરવાનું બંધ કરે છે, તો પછી આપણે તેની ગતિવિધિને અનુભવી શકીશું. પૃથ્વી તેના અક્ષ (1600 કિલોમીટર) પર લગભગ ફાયટર પ્લેનથી પણ બે ગણિ ગતિએ ફરી રહી છે. તે ખૂબ જ ઝડપે આગળ વધી રહી છે. તેથી, પૃથ્વીની તેની ધરી પર એક ઝડપે પરિભ્રમણ થતાં, આપણે તે હલચલ અનુભવી શકતા નથી કારણ કે આપણે પણ પૃથ્વી સાથે સમાન ગતિએ આગળ વધી રહ્યા છીએ. 

જવાબ –  આ સવાલ સિવિલ સેવા પરીક્ષા 2017માં 117મી રેન્ક મેળવનાર સૂરજ કુમાર રાયને પુછવામાં આવ્યો હતો. તેમણે જવાબ આપ્યો કે Leader does the righ thing, and Manager does the thing rightly. એટલે કે, લીડર યોગ્ય વસ્તુ કરે છે. જ્યારે મેનેજર કોઈપણ વસ્તુને યોગ્ય તરીકાથી કરી શકે છે. બોર્ડે આ અટપટા પ્રશ્નનો જવાબ સ્પષ્ટ કરવા કહ્યું. તો સૂરજે બંનેનું કામ મોટા ભાગે એકબીજા સાથે મળતું આવે છે. પરંતુ લીડર દિશા બતાવે છે. એક માર્ગદર્શનના રૂપમાં કામ કરે છે. તે પોતાના ફોલોવર્સને આકર્ષે છે. અને પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે તેમને પ્રોસ્તાહિત કરે છે.  તેમના પર ખુદનો પ્રભાવ છોડે છે.

જ્યારે જે વ્યક્તિ મેનેજર હોય છે તેમનું કામ થોડું ડિટેઈલમાં હોય છે. તે ક્યારેક ક્યારેક નાના-નાના કામ પણ કરતા રહે ચે. યોજના પણ બનાવે છે અને આયોજન પણ કરે છે. પોતાના લક્ષ્યને યોગ્ય દીશા આપે છે. વ્યવસ્થામાં સચોટતા પરોવે છે.

જવાબ સાંભલતા જ સૂરજને પુછવામાં આવ્યું કે, તુ શું બનવા માગે છે, લીડર કે મેનેજર? તેણે જવાબ આપ્યો કે, હું એડમિનિસ્ટ્રેટર બનના ઈચ્છું છું. આ સવાલનો જવાબ આપતા જ તેનું આઈએએસમાં સિલેક્શન થઈ ગયું.

જવાબ – નમક (મીઠું)

જવાબ – શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિર.

જવાબ – વિટામીન B12ની ઉણપથી

જવાબ – પિતા-પુત્રી

જવાબ – ચૂંટણી પંચને અપાયેલી માહિતી મુજબ, પીએમ નરેન્દ્ર મોદીએ 1983 માં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. કર્યું હતું.

જવાબ – વિમાનના ટાયર ટ્યુબલેસ હોય છે, બીજું એ કે, તે સમય પહેલા જ બદલી નાખવામાં આવે છે. તેમાં નાઇટ્રોજન ગેસ ભરવામાં આવે છે, જે ઝડપથી ગરમ થતો નથી, પરંતુ એવું નથી કે તે ફૂટે નહીં. અનેક વખત વિમાનના ટાયર પણ ફાટી ચૂક્યા છે.

જવાબ – માતાનો પતિ = પિતા, પિતાની માતા = દાદી, દાદીની પુત્રી = પિતાની બહેન, પિતાની બહેન = ફોય, તેથી તે સ્ત્રી રામની બુઆ થાય છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021